આજે આપણે સ્વતંત્ર પણ છીએ તેમજ તિરંગો પણ આપણા હાથમાં છે. મત આપવાનો પૂરતો અધિકાર છે તેમજ શિક્ષણની અનેક નવીનતમ તકો પણ છે. ઉપરાંત આપણાં…
View More ભારત છોડો આંદોલન દિવસ : 1942ની ક્રાંતિ અને 2026નો સંકલ્પindia news
સિક્સ ફટકારવામાં વૈભવનો રેકોર્ડ તોડતા મિચેલ માર્શ
15 વર્ષના સ્ટાર ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વર્ષ 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. આ વર્ષે ટી20માં આક્રમક બેટિંગ કરતા છગ્ગાનો વરસાદ…
View More સિક્સ ફટકારવામાં વૈભવનો રેકોર્ડ તોડતા મિચેલ માર્શરિષભ પંતે મધરાત્રે ઉત્તરાખંડના સીએમ પાસે જમીન આપવા મદદ માગી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંત હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે ચર્ચામાં આવ્યો છે. પંતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પાસે ખાસ…
View More રિષભ પંતે મધરાત્રે ઉત્તરાખંડના સીએમ પાસે જમીન આપવા મદદ માગી5000 મેચ સાથે ODI ફોર્મેટ ઐતિહાસિક મુકામ પર
વનડે ક્રિકેટના ઇતિહાસમાં શુક્રવાર, 7 ઓગસ્ટ 2026નો દિવસ યાદગાર બની ગયો. ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટુ 2023-27માં સ્કોટલેન્ડ અને કેનેડા વચ્ચે ડ્યુનેડિનમાં રમાયેલી મેચ…
View More 5000 મેચ સાથે ODI ફોર્મેટ ઐતિહાસિક મુકામ પરવોર્મ અપ મેચમાં શ્રીલંકાનો જંગી સ્કોર, ભારતીય બોલરો વિકેટ માટે તરસ્યા
ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.…
View More વોર્મ અપ મેચમાં શ્રીલંકાનો જંગી સ્કોર, ભારતીય બોલરો વિકેટ માટે તરસ્યારણદીપ હુડ્ડા, સલમાન ખાન, અનુપમ ખેર સહિતના સ્ટાર આસામ પૂર પીડિતોના વ્હારે
આસામમાં હાલમાં પરિસ્થિતિ ભયાનક છે. પૂરના કારણે લાખો લોકોના જીવન પર અસર પડી છે, અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વિનાશક સંકટના આ સમયમાં,…
View More રણદીપ હુડ્ડા, સલમાન ખાન, અનુપમ ખેર સહિતના સ્ટાર આસામ પૂર પીડિતોના વ્હારેUPI ટ્રાન્ઝેક્શન પર લાગશે કે નહીં? નાણામંત્રીએ દૂર કર્યો ભ્રમ
ભારતમાં લાખો લોકો શાકભાજી ખરીદવાથી લઈને કેબ ભાડા ચૂકવવા સુધી દરેક વસ્તુ માટે UPIનો ઉપયોગ કરે છે. . તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા નવા બિલ…
View More UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે કે નહીં? નાણામંત્રીએ દૂર કર્યો ભ્રમહિમાચલના ચંબામાં ભયાનક અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકતાં 8 લોકો મોત
હિમાચલ પ્રદેશમાંથી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના આજે સવારે રાજ્યના ચંબા જિલ્લામાં બની. ટિસ્સા-બૈરાગઢ રૂટ પર એક ખાનગી બસ…
View More હિમાચલના ચંબામાં ભયાનક અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકતાં 8 લોકો મોતરશિયન તેલ ખરીદતા ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો, અમેરિકી સેનેટમાં બિલ પાસ
યુએસ સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો (જેમ કે ચીન અને ભારત) પર દંડ લાદવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી છે. સેનેટમાં…
View More રશિયન તેલ ખરીદતા ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો, અમેરિકી સેનેટમાં બિલ પાસઅમિત શાહથી આતંકીઓ ફફડે છે, તમે જવાબ સાંભળી નહીં શકો: રિજ્જિુ
સંસદમાં વિપક્ષના સતત વિરોધ વચ્ચે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શુક્રવારે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહનો મજબૂત બચાવ કર્યો, કહ્યું કે શાહ દરરોજ ગૃહમાં હાજરી…
View More અમિત શાહથી આતંકીઓ ફફડે છે, તમે જવાબ સાંભળી નહીં શકો: રિજ્જિુ