રાજસ્થાનના નાગૌરમાં અધધ 14 કરોડ રૂપિયાના મામેરાની દેશભરમાં ચર્ચા રવિવારે રાજસ્થાનના નાગૌરમાં જાટોએ પોતાનો જ ઈતિહાસ દોહરાવ્યો. રાજસ્થાનનો નાગૌર જિલ્લાના લોકો પોતે જ…
View More 80 વીઘા જમીન, 6 પ્લોટ, કાર-ટ્રેકટર, સોના-ચાંદી: મામેરાનો રેકોર્ડindia news
રોડ અકસ્માતો માટે સિવિલ ઇજનેરો જવાબદાર: ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના બેખોફ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે રોડ એક્સિડન્ટને લઈને કડક ટિપ્પણી કરી છે. તેમણે પહેલા માર્ગ…
View More રોડ અકસ્માતો માટે સિવિલ ઇજનેરો જવાબદાર: ગડકરીભારતના ચંદ્રયાન-3ને મોટી સફળતા: સપાટી નીચે બરફ હોવાના પુરાવા મળ્યા
ચંદ્રયાન 3 થી ચંદ્રને લગતી બીજી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એવું નોંધવામાં આવ્યું છે કે અભ્યાસ દર્શાવે છે કે ચંદ્રના ધ્રુવો પર વધુ સ્થળોએ…
View More ભારતના ચંદ્રયાન-3ને મોટી સફળતા: સપાટી નીચે બરફ હોવાના પુરાવા મળ્યાવર્ષે રૂા.50 લાખથી વધુ ખેતીની આવક લેતા ખેડૂતો ઇન્કમટેક્સના રડારમાં
ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ, અમૂક કિસ્સામાં જમીનની માલિકી વગર પણ આવક દેખાડાઇ ઇન્કમટેકસમા ખેતીની આવકને ટેકસ ફ્રી જાહેર કરાઇ છે. પરંતુ અમુક લોકો ખેતીની…
View More વર્ષે રૂા.50 લાખથી વધુ ખેતીની આવક લેતા ખેડૂતો ઇન્કમટેક્સના રડારમાંચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ટોસ ઉપર મોટો મદાર, સ્પીનર્સનો જાદુ વધુ ચાલશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલની તારીખ, ટીમોના નામ અને સ્થળ પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે આપણે ફક્ત 9 માર્ચની રાહ જોવાની છે, જ્યારે…
View More ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ટોસ ઉપર મોટો મદાર, સ્પીનર્સનો જાદુ વધુ ચાલશેભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીનું કમબેક, નિવૃત્તિ પાછી ખેંચી
નિવૃત્તિની જાહેરાત કર્યા પછી રમતગમતમાં વાપસીના ઘણા ઉદાહરણો છે અને હવે એક ભારતીય દિગ્ગજ પણ આવી જ વાપસી કરવા જઈ રહ્યો છે. હા, ભારતના મહાન…
View More ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીનું કમબેક, નિવૃત્તિ પાછી ખેંચીઅનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડ્યું કહ્યું, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છે
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે બોલિવૂડમાંથી બહાર નીકળવાની સત્તાવાર જાહેરાત કરી છે, તેને બોક્સ ઓફિસના આંકડાઓ પર ઉદ્યોગના વધતા જતા નિયંત્રણ અને સર્જનાત્મક સ્વતંત્રતા માટે…
View More અનુરાગ કશ્યપે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડ્યું કહ્યું, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ટોક્સિક બની ગયું છેફાઇનલમાં વરસાદ પડે તો રિઝર્વ ડેના મેચ રમાશે
ઓછામાં ઓછી 20 ઓવર રમવી ફરજિયાત, વિજેતાનો નિર્ણય ચોક્કસ થશે ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. ચેમ્પિયન્સ…
View More ફાઇનલમાં વરસાદ પડે તો રિઝર્વ ડેના મેચ રમાશેવર્શિપ એક્ટની નાબૂદીથી હિંદુ ધર્મસ્થાનોનો વિવાદ ઉકેલી શકાશે
ભારતમાં કેન્દ્રમાં ભાજપ સરકારનું શાસન આવ્યા પછી હિંદુત્વનો પ્રભાવ વધ્યો છે. હિંદુવાદી સંગઠનો હિંદુત્વના નામે જાત જાતના તુક્કા વહેતા કરે છે ને સોશિયલ મીડિયા પર…
View More વર્શિપ એક્ટની નાબૂદીથી હિંદુ ધર્મસ્થાનોનો વિવાદ ઉકેલી શકાશે26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે તહવ્વુરની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે…
View More 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી