ભારતે સોમવારે સવારે દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટ ફરીથી ખોલ્યા જે 7 મેની સવારથી બંધ હતા, જ્યારે તેણે નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ પાકિસ્તાન અને…
View More 6 દિવસ બંધ રહયા પછી દેશના 32 એરપોર્ટ આજથી ફરી ખોલાયાindia news
સોશિયલ મીડિયામાં પસ્તાળ પછી અધિકારીઓના સંગઠનો, રાજકીય નેતાઓ વિદેશ સચિવની વહારે
IAS એસોસિએશન વિક્રમ મિસ્ત્રી, વિદેશ સચિવ અને તેમના પરિવાર સાથે એકતામાં ઉભું છે. પ્રામાણિકતાથી ફરજ બજાવતા સિવિલ સેવકો પરના અયોગ્ય વ્યક્તિગત હુમલાઓ ખૂબ…
View More સોશિયલ મીડિયામાં પસ્તાળ પછી અધિકારીઓના સંગઠનો, રાજકીય નેતાઓ વિદેશ સચિવની વહારેયુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબ
ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા, નિવૃત્ત જનરલ મનોજ નરવણેએ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ પર સવાલ ઉઠાવનારા અને પાકિસ્તાન સામે સંપૂર્ણ યુદ્ધ કરવાની હિમાયત કરનારાઓની ટીકા…
View More યુધ્ધ કોઇ રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ નથી: શસ્ત્ર વિરામની ટીકા કરનારાને નરવણેનો જવાબશાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા : ભારત-પાક સંબંધોમાં બદલાવ
અખંડ ભારતના ભાગલાથી પાડોશી દેશ સાથે સંબંધો કયારેય સામાન્ય રહયા નથી, પણ પહેલગામ હુમલા પછી પોઇન્ટ ઓફ નો રિટર્ન કક્ષાએ શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા સુધી…
View More શાંતિની આશાથી બ્રહ્મોસની ભાષા : ભારત-પાક સંબંધોમાં બદલાવમોકૂફ રાખેલી CA અને ઇન્ટરમીડિએટની પરીક્ષા હવે તા.16થી 24 મે વચ્ચે લેવાશે
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ શરૂૂ છે. આ તણાવને લઈને ઘણાં મહત્ત્વના નિર્ણય લેવાયા હતાં. જેમાંથી એક ઈઅની પરીક્ષા મોકૂફ રાખવાનો પણ હતો. જોકે, હવે CA પરીક્ષાને…
View More મોકૂફ રાખેલી CA અને ઇન્ટરમીડિએટની પરીક્ષા હવે તા.16થી 24 મે વચ્ચે લેવાશેSECIના ચેરમેન આર.પી. ગુપ્તા તાત્કાલિક બરતરફ
ગુજરાત કેડરના 1987 બેચના અધિકારીને નિવૃત્તિના મહિના પહેલા રવાના કરતા અનેક ચર્ચાઓ; અદાણી-રિલાયન્સ સાથે ખરીદીમાં SECIનું નામ ઉછળ્યું હતું કેન્દ્ર સરકારે સૌર ઉર્જા નિગમ ઓફ…
View More SECIના ચેરમેન આર.પી. ગુપ્તા તાત્કાલિક બરતરફવિરાટ યુગનો અંત, ટેસ્ટ ક્રિકેટમાંથી કોહલીનો સંન્યાસ
વન ડે ફોર્મેટમાં રમશે, વિરાટે 68 ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી કરી જેમાં 40માં જીત મેળવી હતી રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે.…
View More વિરાટ યુગનો અંત, ટેસ્ટ ક્રિકેટમાંથી કોહલીનો સંન્યાસનૂરખાન એરબેઝના વિનાશમાં ‘યુધ્ધવિરામ’નું રહસ્ય
પરમાણુ કમાન્ડને નષ્ટ કરવાની ભારતની ક્ષમતા પૂરવાર થવાથી ડરેલા પાક.એ અમેરિકાને આજીજી કરી 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ…
View More નૂરખાન એરબેઝના વિનાશમાં ‘યુધ્ધવિરામ’નું રહસ્યયુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધી પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બંનેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 22 એપ્રિલના પહલગામ હુમલા અને…
View More યુદ્ધવિરામ મામલે મોદી મૌન કેમ? સંસદનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગસરહદો અંતે શાંત: 19 દિવસ બાદ કોઈ ગોળીબાર નહીં થતાં રાહત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પછી, રવિવાર અને સોમવાર વચ્ચેની રાત જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં મોટાભાગે શાંતિપૂર્ણ રહી. છેલ્લા…
View More સરહદો અંતે શાંત: 19 દિવસ બાદ કોઈ ગોળીબાર નહીં થતાં રાહત