ગુજરાતમાંથી ઝડપાયેલા અલકાયદાના ચાર આતંકીઓની બી.કોમ. સુધી ભણેલી હેન્ડલર બેંગ્લોરથી ઝડપાઇ સરકાર ઉથલાવવા માટે જેહાદીઓને ઉશ્કેરવાના અનેક વીડિયો મળ્યા ગુજરાત એટીએસની ટીમે ગત 23 જુલાઈ…
View More ભારતમાં ‘સરિયા’ લાગુ કરવાના ખતરનાક મનસુબાનો પર્દાફાશindia news
ફટિલાઇઝર મેન ઓફ ઇન્ડિયા મનાતા ડો.ઉદય શંકર અવસ્થી આવતીકાલે ઇસ્કોના MD પદેથી નિવૃત્ત થશે
વિશ્વની નંબર વન સહકારી સંસ્થા, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ સોસાયટી (IFFCO) માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. IFFCO ના મોટા ચહેરા બનેલા ડો.…
View More ફટિલાઇઝર મેન ઓફ ઇન્ડિયા મનાતા ડો.ઉદય શંકર અવસ્થી આવતીકાલે ઇસ્કોના MD પદેથી નિવૃત્ત થશેવેપાર કરાર ન થાય તો ભારત પર 20-25 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર સોદા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોતાનું વલણ બતાવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે જો બંને દેશો વચ્ચે કોઈ વેપાર…
View More વેપાર કરાર ન થાય તો ભારત પર 20-25 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકીહાઇકોર્ટ જજ સામે આરોપ: સુપ્રીમની અવમાનના નોટિસ
અરજદાર, ડ્રાફ્ટ તૈયાર કરનાર વકીલનો ઉધડો લીધો સુપ્રીમ કોર્ટે ગઇકાલે એક કડક પગલું લેતા તેલંગાણા હાઇકોર્ટના એક સિટિંગ જજ સામે અપમાનજનક આરોપ લગાવવા માટે એક…
View More હાઇકોર્ટ જજ સામે આરોપ: સુપ્રીમની અવમાનના નોટિસડિમ્પલ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સાજિદ રશીદીની ધોલાઇ
સાંસદ ડિમ્પલ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સાજિદ રશીદીને નોઈડા સેક્ટર-126 સ્થિત એક ટીવી ચેનલ પર કાર્યક્રમ દરમિયાન સપા નેતાઓએ માર માર્યો હતો. આ…
View More ડિમ્પલ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સાજિદ રશીદીની ધોલાઇપહેલગામ હુમલો લશ્કર-એ-તોયબાની મદદ વગર શક્ય જ ન હતો: સંયુક્ત રાષ્ટ્રસંઘ
યુએનની સીકયુરિટી કાઉન્સિલ કમિટીના રિપોર્ટમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન LeTની મુખ્ય ભૂમિકા હોવાનો ખુલાસો યુએનએસસી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ દેખરેખ ટીમના અહેવાલમાં…
View More પહેલગામ હુમલો લશ્કર-એ-તોયબાની મદદ વગર શક્ય જ ન હતો: સંયુક્ત રાષ્ટ્રસંઘવિમ્બલ્ડનના આકાશમાં ઉડાન ભરતી સોરઠની દીકરી
ટેનિસ રમત માટે પૂરતી સુવિધાનો અભાવ અને અનેક અવરોધો વચ્ચે વિમ્બલ્ડન સ્પર્ધામાં પહોંચી દેશ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું જેન્સી કાનાબારે અંડર 14 કેટેગરીમાં વિમ્બલ્ડન સ્પર્ધામાં…
View More વિમ્બલ્ડનના આકાશમાં ઉડાન ભરતી સોરઠની દીકરીBCCIની ઓફિસમાંથી 6.5 લાખની જર્સી ચોરનાર ગાર્ડ પોલીસના સકંજામાં
ઓનલાઈન જુગાર રમવા 261 જર્સી ચોરી ડીલરને વેચી મારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યાલયમાંથી 6.5 લાખ રૂૂપિયાની IPL જર્સીની ચોરી થઈ હતી. અહેવાલ મુજબ, આ…
View More BCCIની ઓફિસમાંથી 6.5 લાખની જર્સી ચોરનાર ગાર્ડ પોલીસના સકંજામાંબોલિવૂડને પડકાર આપશે જેમ્સ કેમરોનની અવતાર: ફાયર એન્ડ એશિઝ, ટ્રેલર રિલીઝ
રણબીર કપૂરની ‘ધુરંધર’ થી લઈને આલિયા ભટ્ટ-શર્વરી વાઘ સ્ટારર ‘આલ્ફા’ જેવી બોલિવૂડ ફિલ્મો આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર 2025 માં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર…
View More બોલિવૂડને પડકાર આપશે જેમ્સ કેમરોનની અવતાર: ફાયર એન્ડ એશિઝ, ટ્રેલર રિલીઝકાલે ઓવલમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ મુકાબલો
ટીમ ઈન્ડિયા આ મેદાનમાં 15 ટેસ્ટમાંથી માત્ર બે ટેસ્ટ જ જીતી છે, ભારત માટે જીતવું એક માત્ર વિકલ્પ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે પાંચમી અને…
View More કાલે ઓવલમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ મુકાબલો