આતંકીઓ પાસેથી ઝડપાયેલ એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો નૌગામ પોલીસ સ્ટેશને સીલ કરવાની પ્રક્રિયા દરમિયાન ઘટના, પોલીસમથક કાટમાળમાં ફેરવાયું ગુરુવારે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા પ્રચંડ…
View More જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ: 9નાં મોત, 29 ઘાયલindia news
‘આ સુશાસન અને વિકાસની જીત.. ‘ બિહારમાં NDAની ઐતિહાસિક જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા
બિહારમાં ભાજપની જંગી જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનનો વિજય ગણાવ્યો. તેમણે…
View More ‘આ સુશાસન અને વિકાસની જીત.. ‘ બિહારમાં NDAની ઐતિહાસિક જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા14 ટકા યાદવ વોટ સામે 52 ટિકિટ આપી તેજસ્વી ઉંધેકાંધ પટકાયા
બિહારમાં ચાચા નીતિશ અને ભતીજા તેજસ્વી યાદવના ઈલેકશન વોરમાં ભાજપ કદાવર પહેલવાન સાબિત મુખ્યમંત્રી બનવા સહયોગી પાર્ટીઓને જરૂર કરતાં વધુ બેઠકો આપવાની ભૂલ ભારે પડી…
View More 14 ટકા યાદવ વોટ સામે 52 ટિકિટ આપી તેજસ્વી ઉંધેકાંધ પટકાયાકારમા પરાજય માટે SIR, CEC જ્ઞાનેશ કુમારને જવાબદાર ઠરાવતી કોંગ્રેસ
કોંગ્રેસના નેતાઓએ બિહાર ચૂંટણીમાં તેમના નિરાશાજનક પ્રદર્શન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જેમાં સાંસદ મણિકમ ટાગોરે ડ પર એક પોસ્ટમાં કહ્યું છે. નસ્ત્રજ્યારે તમે…
View More કારમા પરાજય માટે SIR, CEC જ્ઞાનેશ કુમારને જવાબદાર ઠરાવતી કોંગ્રેસબીજી ચૂંટણી, બીજી હાર: બિહારમાં કોંગ્રેસની ફજેતી પર ભાજપનો કટાક્ષ
ગુજરાત મિરર, નવીદિલ્હી,તા.14 બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) નિર્ણાયક વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેમ ભાજપે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર…
View More બીજી ચૂંટણી, બીજી હાર: બિહારમાં કોંગ્રેસની ફજેતી પર ભાજપનો કટાક્ષNDAને ઉદાર હાથે બેઠકો આપનારા એક્ઝિટ પોલના અંદાજો પણ ટૂંકા પડયા
ભારતીય ચૂંટણી પંચના વલણો અનુસાર, ભાજપ અને JDUના નેતૃત્વ હેઠળના NDA એ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીના થોડા કલાકો પછી મોટાભાગના એક્ઝિટ…
View More NDAને ઉદાર હાથે બેઠકો આપનારા એક્ઝિટ પોલના અંદાજો પણ ટૂંકા પડયાએનડીએના નાના ઘટક પક્ષો એલજેપી, હમ, અને રાષ્ટ્રીય લોકમોરચાનો પ્રભાવી સ્ટ્રાઇક રેટ
બિહારમાં લીડ મજબૂત થવા લાગી છે તેમ, એક સ્પષ્ટ વલણ ઉભરી રહ્યું છે તે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ઘટકો – જીતન રામ માંઝીનો હિન્દુસ્તાની અવમ…
View More એનડીએના નાના ઘટક પક્ષો એલજેપી, હમ, અને રાષ્ટ્રીય લોકમોરચાનો પ્રભાવી સ્ટ્રાઇક રેટમહાગઠબંધને જેમને નાયબ મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા હતા તે સહાનીના VIPએ મીંડું મૂકાવ્યું
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક પરિણામો મુકેશ સહાનીની VIP પાર્ટીને મોટો ફટકો આપતા દેખાય છે. મહાગઠબંધનનો ભાગ વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP ) ફક્ત એક બેઠક પર…
View More મહાગઠબંધને જેમને નાયબ મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા હતા તે સહાનીના VIPએ મીંડું મૂકાવ્યુંનીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભ
બિહારની ચૂંટણી NDA માટે સરળ નહોતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવેલી મહેનત સ્પષ્ટ હતી. પરંતુ જંગી…
View More નીતિશનો ચહેરો, ભાજપની રણનીતિ, જીવિકા યોજના વિજયના આધારસ્તંભબોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષે નિધન
બોલિવુડની દિગ્ગજ પીઢ અભિનેત્રી કામિની કૌશલનું નિધન થયું છે. તેમનો જન્મ 16 જાન્યુઆરી 1927ના રોજ લાહોરમાં થયો હતો. તેઓ નીચા નાગર (1946) અને બિરાજ બહુ…
View More બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષે નિધન