હરિયાણાના સિરસામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે તેની માતા અને તેના પ્રેમીની હત્યા કરી, તેમના મૃતદેહ કારમાં મૂક્યા અને પોતે પોલીસ સ્ટેશન…
View More પ્રેમી સાથે માતાને જોઇ ગયા પછી યુવકે બન્નેની હત્યા કરીindia news
દહેજ જેવી પ્રથાથી લગ્નનો પવિત્ર સંબંધ વ્યવસાયિક લેવડદેવડ બની ગયો છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દહેજની સામાજિક બદી પર સખત ટિપ્પણી કરતાં કહ્યું કે, લગ્ન એ પરસ્પર વિશ્વાસ, સહચર્ય અને સન્માન પર આધારિત એક પવિત્ર અને ઉત્તમ…
View More દહેજ જેવી પ્રથાથી લગ્નનો પવિત્ર સંબંધ વ્યવસાયિક લેવડદેવડ બની ગયો છે: સુપ્રીમસાવરકર બદનક્ષી કેસમાં મોટો વળાંક: કોર્ટમાં રાહુલ ગાંધીના ભાષણની સીડી ખાલી નીકળી
ગુરુવારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસની સુનાવણી દરમિયાન પુણેની સાંસદ/ધારાસભ્ય વિશેષ અદાલતમાં એક અણધારી ઘટના બની. હિન્દુ વિચારધારા…
View More સાવરકર બદનક્ષી કેસમાં મોટો વળાંક: કોર્ટમાં રાહુલ ગાંધીના ભાષણની સીડી ખાલી નીકળીદિત્વાહના તામિલનાડુ કાંઠે ટકોરા, ગઇરાતથી ભારે વરસાદ; તંત્ર સ્ટેન્ડબાય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું આવતીકાલે ઉત્તર તામિલનાડુ, પુંડીચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે: ચેન્નાઇ આવતી-જતી 55 ફલાઇટો રદ, ટે્રન સેવાઓ સ્થગિત, રાહત- બચાવ…
View More દિત્વાહના તામિલનાડુ કાંઠે ટકોરા, ગઇરાતથી ભારે વરસાદ; તંત્ર સ્ટેન્ડબાયપતંજલીનું ઘી ખાવા લાયક નથી લેબ ટેસ્ટમાં ફેલ, લાખોનો દંડ
ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનું દેશી ગાયનું ઘી ગુણવત્તા ટેસ્ટિંગમાં ફેલ થયું છે. ખાદ્ય વિભાગે સ્પષ્ટ કહ્યું કે, આ ઘી ખાવા લાયક નથી…
View More પતંજલીનું ઘી ખાવા લાયક નથી લેબ ટેસ્ટમાં ફેલ, લાખોનો દંડવકફ કાયદો લાગુ કરવા મમતા તૈયાર: બંગાળમાં ચૂંટણી પહેલાં યુ-ટર્ન લીધો
અગાઉ તેમણે કાયદાનો અમલ કરવા ઇનકાર કરી કોર્ટમાં પણ ધા નાખી હતી કેન્દ્ર સરકારના નવા વકફ કાયદા 2025 ને લાગુ કરવાનો મહિનાઓ સુધી ઇનકાર કર્યા…
View More વકફ કાયદો લાગુ કરવા મમતા તૈયાર: બંગાળમાં ચૂંટણી પહેલાં યુ-ટર્ન લીધોદિલ્હી બ્લાસ્ટ કેસની આરોપી શાહિનના રૂમમાંથી 18 લાખ મળ્યા
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસ દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી ડો. શાહીનના કબાટમાંથી ₹ 18 લાખ રોકડા જપ્ત કર્યા છે. આ રોકડ શાહીનના રૂૂમ નંબર…
View More દિલ્હી બ્લાસ્ટ કેસની આરોપી શાહિનના રૂમમાંથી 18 લાખ મળ્યા74000 ભારતીઓએ યુકે છોડ્યુ, 2023 પછી નેટ ઇમિગ્રેશનમાં 80 ટકાનો ઘટાડો
ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો યુકેના એક્ઝિટ ચાર્ટમાં ટોચ પર હતા કારણ કે તાજેતરના ચોખ્ખા સ્થળાંતરના આંકડાઓમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં જૂન 2025 સુધીમાં…
View More 74000 ભારતીઓએ યુકે છોડ્યુ, 2023 પછી નેટ ઇમિગ્રેશનમાં 80 ટકાનો ઘટાડોદેશભરમાં સ્લીપર બસો પર લાગશે પ્રતિબંધ ?
સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરતી બસોને રસ્તા પરથી હટાવવા NHRCના નિર્દેશો સ્લીપર બસો હવે રસ્તાઓ પર દોડતી નહીં દેખાય અથવા બહુ ઓછી જોવા મળશે, કારણ કે…
View More દેશભરમાં સ્લીપર બસો પર લાગશે પ્રતિબંધ ?દિતવાહ વાવાઝોડાએ કહેર મચાવ્યો!! 300 ભારતીય મુસાફરો 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર ફસાયા
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત દિતવાહે કહેર મચાવ્યો છે. આ વાવાઝોડાના કારણે પડોશી દેશ શ્રીલંકામાં ભયંકર વિનાશ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા…
View More દિતવાહ વાવાઝોડાએ કહેર મચાવ્યો!! 300 ભારતીય મુસાફરો 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર ફસાયા