વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇથોપિયાની મુલાકાત દરમ્યાન શાકાહારી ગાલા ડિનર બાદ મોદી અને ઇથોપિયાના પીએમ બહાર નીકળી રહ્યા હતા ત્યારે બહાર મોટી સંખ્યમાં લોકો તેમને જોવા…
View More ઇથોપિયાના વડાપ્રધાને ભીડ વચ્ચેથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પીએમ મોદી સાથે ભેટો કરાવ્યોindia news
રેલવેનો નવો નિયમ, ટિકિટ ક્ધફર્મ થઇ કે નહીં 10 કલાક પહેલાં જાણી શકાશે
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવેએ રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે, મુસાફરોએ છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડશે નહીં.…
View More રેલવેનો નવો નિયમ, ટિકિટ ક્ધફર્મ થઇ કે નહીં 10 કલાક પહેલાં જાણી શકાશેપ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલ
પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત, સંજય દત્ત અને…
View More પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલલોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડી
આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ થયું છે. બિલ પસાર થવા પર વિપક્ષે હોબાળો મચાવ્યો અને બિલના કાગળો ફાડીને ફેંકી…
View More લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ‘જી રામ જી’ બિલ પાસ, વિપક્ષે બિલની કોપી ફાડીસ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું અવસાન
પદ્મશ્રી સહિતના પુરસ્કારોથી સન્માનિત વિશ્ર્વ વિખ્યાત શિલ્પકારે 101 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત શિલ્પકાર રામ સુતારનું વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું છે. તેમણે…
View More સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતારનું અવસાનપિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલ
પત્નીને ભરણપોષણ માટે પૈસા આપવાની ના પાડતા પુત્ર હેવાન બન્યો ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક પુત્રએ પોતાના જ માતા-પિતાની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે, તેણે સમગ્ર…
View More પિતાની ગળે રસ્સી બાંધી હત્યા પછી માતાના શરીરના આરાથી ટુકડા કર્યા: પુત્રનો ખૂની ખેલવીમાક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને સંસદની મંજૂરી, પ્રીમિયમ ઘટશે
લોકસભા બાદ રાજ્યસભાએ પણ ગઇકાલે ધ્વનિ મતથી ’સબકા બીમા સબકી રક્ષા’ (ઈન્સ્યોરન્સ કાયદા સુધારા) બિલ, 2025 ને લીલી ઝંડી આપી દીધી છે. આ બિલનો મુખ્ય…
View More વીમાક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને સંસદની મંજૂરી, પ્રીમિયમ ઘટશેરશિયામાં ધરાર સેનામાં ભરતી કરાયેલા ભારતીય છાત્રનું મોત
સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો છે. મૃતક યુવાન ઉધમસિંહ નગર જિલ્લાના શક્તિફાર્મ…
View More રશિયામાં ધરાર સેનામાં ભરતી કરાયેલા ભારતીય છાત્રનું મોતભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની ચિંગારી ભડકી: દૂતાવાસ એલર્ટ પર
હજારોની સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનોએ ભારત વિરૂધ્ધ નારેબાજી કરી, ભારતીય મિશનની સુરક્ષા વધારાઇ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પોલીસે ગઇકાલે ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી રહેલા સેંકડો…
View More ભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરતા વિરોધની ચિંગારી ભડકી: દૂતાવાસ એલર્ટ પરકેનેડામાં એમેઝોનના વેરહાઉસમાંથી 18 કરોડની ચોરી: 5 ગુજરાતી ઝડપાયા
છેલ્લા બે વર્ષથી ચોરી કરતા હોવાનો આરોપ ઓનલાઈન રિટેલર એમેઝોન પાસેથી કથિત રીતે આશરે 2 મિલિયન (આશરે 18.5 કરોડ રૂૂપિયા)ની કિંમતની વસ્તુઓની ચોરી કરવા બદલ…
View More કેનેડામાં એમેઝોનના વેરહાઉસમાંથી 18 કરોડની ચોરી: 5 ગુજરાતી ઝડપાયા