T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં જેટલા છગ્ગા અને ચોગ્ગા નથી લાગ્યા એટલા, હવે પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા પર ચોગ્ગા અને છગ્ગા મારી રહ્યાં…
View More ભારત સામે હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે યુધ્ધ જેવું વાતાવરણindia news
ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત, એનિવર્સરી પહેલાં ડિવોર્સ
ઈન્ડિયન ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત આવ્યો છે. આ કપલે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો અને ડિવોર્સ લીધા છે. બંનેના લગ્નના…
View More ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાની જોહરના લગ્નનો અંત, એનિવર્સરી પહેલાં ડિવોર્સT20 વર્લ્ડ કપમાં આજથી સુપર 8 મુકાબલાનો પ્રારંભ
આજે કોલંબોમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર કાલે અમદાવાદમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે 2024ના વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાયો…
View More T20 વર્લ્ડ કપમાં આજથી સુપર 8 મુકાબલાનો પ્રારંભભારતની અધ્યક્ષતામાં 74 દેશોના નૌકાદળના વડાઓનું ભવ્ય મિલન
સ્વતંત્રતા પછી ભારત દ્વારા આયોજિત સૌથી વિશાળ ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ: વિશાખાપટ્ટનમ ખાતે દુનિયાભરના નૌકાદળોનું હોનહાર પ્રદર્શન: સંયુકત કવાયત ‘મિલાન’નું પણ આયોજન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
View More ભારતની અધ્યક્ષતામાં 74 દેશોના નૌકાદળના વડાઓનું ભવ્ય મિલનઉ.પ્રદેશ ચૂંટણી નજીક આવતા યોગી-મૌર્ય વચ્ચે સુલેહનો પ્રયાસ
RSS વડા મોહન ભાગવત તાજેતરમાં લખનૌમાં હતા. ત્યાં તેમણે UPના યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સાથે બે અલગ અલગ મુલાકાતો કરી હતી.…
View More ઉ.પ્રદેશ ચૂંટણી નજીક આવતા યોગી-મૌર્ય વચ્ચે સુલેહનો પ્રયાસફલાઇંગ કિસ જાતીય સતામણી છે અદાલતે ફટકારી 3 વર્ષની જેલ
ફ્લાઇંગ કિસ આપવી એ જાતીય સતામણી માટેના હાવભાવ હોવાનું ગણીને સ્પેશ્યલ કોર્ટે એક પુરુષને 3 વર્ષની જેલની સજા કરી હતી અને 3000 રૂૂપિયાનો દંડ ફટકાર્યો…
View More ફલાઇંગ કિસ જાતીય સતામણી છે અદાલતે ફટકારી 3 વર્ષની જેલહૈદ્રાબાદમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ચાકુની અણીએ દારૂ પીવડાવી ગેંગરેપ
હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરસિંગી વિસ્તારમાંથી લાપતા થયેલી 8માં ધોરણની વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની…
View More હૈદ્રાબાદમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ચાકુની અણીએ દારૂ પીવડાવી ગેંગરેપહૈદરાબાદની બિરયાની રેસ્ટોરન્ટ દ્વારા રૂા.70 હજાર કરોડનું આવકવેરા કૌભાંડ
હૈદરાબાદમાં ખાદ્ય અને પીણા ઉદ્યોગમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આવકવેરા વિભાગના હૈદરાબાદ આવકવેરા તપાસ યૂનિટે બિરયાની રેસ્ટોરન્ટ ચેઇનની સંપૂર્ણ તપાસ દ્વારા દેશભરમાં હજારો કરોડ…
View More હૈદરાબાદની બિરયાની રેસ્ટોરન્ટ દ્વારા રૂા.70 હજાર કરોડનું આવકવેરા કૌભાંડહોળાષ્ટકનો મંગળવારથી પ્રારંભ
હોળીના આઠ દિવસ પહેલાજ ભકત પ્રહલાદને મારવાની તૈયારી કરી દેવામાં આવેલી આથી હોળીના આઠ દિવસ પહેલાના દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક ની શરૂૂઆત ફાગણ…
View More હોળાષ્ટકનો મંગળવારથી પ્રારંભઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજી
ગઈકાલે ભારતીય શેરબજારમાં 1400 પોઇન્ટના કડાકા જોવા મળ્યા બાદ આજે શેર બજારમાં સુધારો જોવા મળ્યો હતો. માર્કેટમાં સવારથી જ પોઝિટિવ ટોનના સંકેતો મળ્યા હતા અને…
View More ઈરાન અને અમેરિકા યુદ્ધને બ્રેક લાગતા સોના-ચાંદી અને શેરબજારમાં તેજી