અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાનના યુદ્ધમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે 24 કલાક પહેલાં જ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હુંકાર કરેલો…
View More ઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છેindia news
સતત રડતા શિશુથી કંટાળી માતાએ કૂવામાં ઘા કર્યો
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રંજનગાંવ ખઈંઉઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે 22 વર્ષીય મહિલાને તેના માસૂમ 11 મહિનાના પુત્રની હત્યા કરવાના આરોપમાં…
View More સતત રડતા શિશુથી કંટાળી માતાએ કૂવામાં ઘા કર્યોપશ્ર્ચિમ બંગાળમાં કોંગ્રેસનો નગારે ઘા, સ્ત્રીઓને વર્ષે 2000, ખેડૂતોને 1500
પશ્ચિમ બંગાળમાં 2026ની સત્તાવાર જંગની શરણાઈ વાગી ચૂકી છે, જેમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના લોકલોભામણા મેનિફેસ્ટો દ્વારા મમતા બેનર્જી અને ભાજપ બંનેના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી…
View More પશ્ર્ચિમ બંગાળમાં કોંગ્રેસનો નગારે ઘા, સ્ત્રીઓને વર્ષે 2000, ખેડૂતોને 1500કૌભાંડ કે છેતરપિંડી સબબ ખાલી થયેલી MBBSની સીટ મેરિટવાળા વિદ્યાર્થીને મળશે
ભારતીય તબીબી શિક્ષણના ઇતિહાસમાં 8 એપ્રિલ 2026નો દિવસ એક સીમાચિહ્નરૂૂપ સાબિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ એડમિશન પ્રક્રિયાને લઈને એક એવો આદેશ જારી કર્યો…
View More કૌભાંડ કે છેતરપિંડી સબબ ખાલી થયેલી MBBSની સીટ મેરિટવાળા વિદ્યાર્થીને મળશેવરસાદથી બચવા આવેલી કિશોરીના હાથ-પગ બાંધી લખનૌમાં સામુહિક દુષ્કર્મ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વરસાદની વચ્ચે હેવાનિયતની એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. આ ઘટના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-એમમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન…
View More વરસાદથી બચવા આવેલી કિશોરીના હાથ-પગ બાંધી લખનૌમાં સામુહિક દુષ્કર્મડિજિટલ ખતરો, લિંક પર ક્લિક કર્યા વગર પણ ફોન હેક થઇ શકે છે
ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક મોટી ચેતવણી જારી કરી છે. CERT-In એ જણાવ્યું છે કે એન્ડ્રોઇડના…
View More ડિજિટલ ખતરો, લિંક પર ક્લિક કર્યા વગર પણ ફોન હેક થઇ શકે છેગુજરાતીઓ પ્રત્યે મને ખૂબ માન છે : ખડગેએ અંતે માફી માંગી
ચૂંટણી ટાણે ગુજરાતીઓને ‘અભણ’ કહેવાનું ભારે પડયુ, ઉગ્ર વિરોધ ઉઠતાં કોંગ્રેસ અધ્યક્ષના પારોઠના પગલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી અંગે હવે…
View More ગુજરાતીઓ પ્રત્યે મને ખૂબ માન છે : ખડગેએ અંતે માફી માંગીયુ.એ.ઇ. કદાચ ભારતનો ભાગ ન બની જાય, શરીફે મજાક ઉડાવી
પાકિસ્તાને કોની કોની પાસેથી મદદ લીધી છે, અને કેટલી લીધી છે. તે તો કદાચ પાકિસ્તાન પોતે જ ભૂલી ગયું છે. તેવામાં ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યું.…
View More યુ.એ.ઇ. કદાચ ભારતનો ભાગ ન બની જાય, શરીફે મજાક ઉડાવીઆસારામના પુત્ર નારાયણ સાંઇના છૂટાછેડા, પત્નીને બે કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
મધ્યપ્રદેશના ઈન્દોરની એક ફેમિલી કોર્ટે તાજેતરમાં હાઈ-પ્રોફાઇલ લગ્ન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્વંયભૂ ધર્મગુરૂૂ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી…
View More આસારામના પુત્ર નારાયણ સાંઇના છૂટાછેડા, પત્નીને બે કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ‘ઉમ્મીદ છે કે આ શાંતિ લાંબા સમય સુધી ટકી રહેશે..’ અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ અંગે ભારતે પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામનું ભારતે સ્વાગત કર્યું છે. ભારતે…
View More ‘ઉમ્મીદ છે કે આ શાંતિ લાંબા સમય સુધી ટકી રહેશે..’ અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન