રેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોત

કુવાડવા રોડ, વેલનાથપરા અને માધાપરના યુવાન, મવડીના આધેડ અને રૈયાધારના પ્રૌઢનું હૃદય બેસી ગયું, પરિવારમાં શોક હાર્ટ એટેકથી વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.જેમાં સુરેન્દ્રનગરમાં…

View More રેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોત

રાજકોટ લોકો કોલોનીમાં ફરજ દરમિયાન કર્મચારીનું હાર્ટએટેકથી મોત

રાજકોટ શહેરમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં સુરેન્દ્રનગર રહેતા અને રાજકોટ રેલવેમાં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે રાત્રે પોતાની ફરજ પર રેલવે લોકો કોલોનીમાં…

View More રાજકોટ લોકો કોલોનીમાં ફરજ દરમિયાન કર્મચારીનું હાર્ટએટેકથી મોત

નિવૃત્ત આર્મીમેન સહિત ચારના હાર્ટએટેકથી મોત

હાર્ટ એટેકથી વધુ ચારના મોત નિપજ્યા છે.જેમાં આજીડેમ પાસે રહેતાં નિવૃત્ત આર્મીમેન, અમરનગરના એક યુવાન સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે.માનસરોવરમાં રહેતાં નિવૃત આર્મી મેન…

View More નિવૃત્ત આર્મીમેન સહિત ચારના હાર્ટએટેકથી મોત

કુવાડવા રોડ પર ફ્લેટમાંથી વકીલની કોહવાયેલી લાશ મળી: હાર્ટએટેકની શંકા

શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા ફલેટમાંથી વકીલની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વકીલ એકલવાયુ જીવન જીવતા હોય અને ચારેક દિવસથી બિમારી હતા. દરમિયાન…

View More કુવાડવા રોડ પર ફ્લેટમાંથી વકીલની કોહવાયેલી લાશ મળી: હાર્ટએટેકની શંકા

કાલાવડના મકરાણી સણોસરા ગામે યુવાનનું હૃદય બંધ પડી જતા મોત

છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં મૃત્યુ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં વધુ એક યુવા અવસ્થામાં હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે એક યુવાને પોતાનો જીવ…

View More કાલાવડના મકરાણી સણોસરા ગામે યુવાનનું હૃદય બંધ પડી જતા મોત

કેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોત

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં રેલનગરમાં રહેતાં કેટરર્સ સંચાલક સામાં કાંઠે ફંકશન બૂક કરવા ગયા બાદ કામ પતાવી ઘરે આવવા રિક્ષામાં…

View More કેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોત

નંદા હોલ પાસે સફાઇ કામદારનું ચાલુ ફરજે હાર્ટએટેક આવતા મોત

ભગવતીપરાનો યુવાન વોર્ડ-16માં નોકરી કરતો’તો શહેરના ભગવતીપરામાં રહેતો અને કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો યુવાન કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે ચાલુ ફરજે હતો ત્યારે…

View More નંદા હોલ પાસે સફાઇ કામદારનું ચાલુ ફરજે હાર્ટએટેક આવતા મોત

દીકરાની જાન પહેલા પિતાનું હૃદય બેસી ગયું

સાતડા ગામે કોળી પરિવારમાં ગઈકાલે દીકરાની જાન જવાની હતી અને આજે દીકરીના લગ્ન હતાં : પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના કુવાડવા પાસે આવેલા સાતડા ગામે…

View More દીકરાની જાન પહેલા પિતાનું હૃદય બેસી ગયું

હૃદયરોગનો હુમલો વધુ બેને ભરખી ગયો: યુવાન અને પ્રૌઢ ધબકારા ચૂકી ગયા

રેલનગરનો યુવાન અને ગાંધીગ્રામના પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે…

View More હૃદયરોગનો હુમલો વધુ બેને ભરખી ગયો: યુવાન અને પ્રૌઢ ધબકારા ચૂકી ગયા

વાંકાનેરના જાલીડામાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત

વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક યુવકને હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની…

View More વાંકાનેરના જાલીડામાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત