હૈદરાબાદ પોલીસે શુક્રવારે નાગપુરથી બેંગલુરુ ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહેલા 4.05 કરોડ રૂૂપિયાના હવાલા રોકડ જપ્ત કર્યા જેમા ગુજરાતના બે ઉદ્યોગપતિઓની ધરપકડ કરવામાં આવી…
View More હૈદરાબાદમાંથી 4 કરોડની રોકડ સાથે બે ગુજરાતી ઝડપાયાGujarati
કેનેડા-ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 35 ગુજરાતી મલેશિયા-ફિજીમાં ફસાયા
મલેશિયાથી માનવ તસ્કરીનું રેકેટ ચલાવતા એજન્ટે પલટી મારતાં એકથી ચાર મહિનાથી કેદ જેવી સ્થિતિમાં ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ ઈલીગલી અમેરિકા જવાનું મુશ્કેલ થઈ જતાં હવે…
View More કેનેડા-ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 35 ગુજરાતી મલેશિયા-ફિજીમાં ફસાયાઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોત
ઉત્તરાખંડના ટિહરીમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટિહરીના નરેન્દ્ર નગર વિસ્તારમાં કુંજપુરી-હિંદોળાખાલ નજીક એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ…
View More ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોતઅમેરિકામાં ઠાર મારવામાં આવેલા ગુજરાતીને દોઢ કરોડ ડોલરનું વળતર
ડિસેમ્બર 12, 2020ના રોજ પેન્સિલવેનિયાના એક કન્વિનિયન્સ સ્ટોરમાં શૂટ કરી દેવાયેલા અશોક પટેલ નામના ગુજરાતીની ફેમિલીને 15.3 મિલિયન ડોલરનું વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે.…
View More અમેરિકામાં ઠાર મારવામાં આવેલા ગુજરાતીને દોઢ કરોડ ડોલરનું વળતરઉત્તરાખંડમાં 50 ગુજરાતી ફસાયા, જીવ બચાવવા 10 કિ.મી. ચાલ્યા
તમામ રસ્તાઓ બંધ, હોટલ ભાડામાં ભારે વધારો, વહીવટી તંત્ર તરફથી કોઇ જ મદદ મળતી નથી ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટવાને કારણે પહાડો પરથી માટી અને પથ્થરો…
View More ઉત્તરાખંડમાં 50 ગુજરાતી ફસાયા, જીવ બચાવવા 10 કિ.મી. ચાલ્યાનેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ
અમુક હોટેલોમાં તો અમુક એરપોર્ટમાં ફસાયા, રસ્તાઓ ઉપર ટોળા ફરતા હોવાથી થરથર કાંપતા પ્રવાસીઓ અમદાવાદના 100, ભાવનગરના 43 અને રાજકોટના 6 પ્રવાસીઓનો સંપર્ક થયો, સરકાર…
View More નેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલધંધામાં ગુજરાતીને કોઇ ન પહોંચે, ટેરિફ પહેલા અમેરિકામાં માલ ઘુસાડી દીધો
એપ્રિલથી જુલાઇ દરમિયાન યુએસમાં નિકાસમાં દેશમાં 22 ટકાનો વધારો, દેશના કુલ નિકાસમાં ગુજરાતનો 27 ટકા હિસ્સો ટ્રમ્પ વહીવટીતંત્રના ટેરિફની અપેક્ષાએ, ગુજરાત સ્થિત નિકાસકારોએ 50% ડ્યુટી…
View More ધંધામાં ગુજરાતીને કોઇ ન પહોંચે, ટેરિફ પહેલા અમેરિકામાં માલ ઘુસાડી દીધોઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયા
સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં; ચારને મેડિકલ સારવાર અપાઇ, ખરાબ હવામાનથી એર લીફ્ટિંગ પણ શકય નથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક ગુજરાતી…
View More ઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયાકેનેડાની આરોગ્ય સંસ્થા સાથે 6 કરોડ ડોલરનું ફ્રોડ: 3 ગુજરાતીના નામ
કેનેડાના લંડન હેલ્થ સાયન્સીસ સેન્ટર (LHSC)એ પૂર્વ સીનિયર એમ્પ્લોયીઝ અને કોન્ટ્રાક્ટર્સની સામે 60 મિલિયન ડોલરથી વધુનું ફ્રોડ કરવાના કેસ કર્યા છે. આ લોકો એક દાયકાથી…
View More કેનેડાની આરોગ્ય સંસ્થા સાથે 6 કરોડ ડોલરનું ફ્રોડ: 3 ગુજરાતીના નામઅમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, ટેનેસીના લિવિસબર્ગમાં મે 20ના રોજ બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા યુવકનું નામ પરેશ ઉર્ફે પ્રિન્સ…
View More અમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યા