શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેકટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને પાંચેય ચેક મુજબની કુલ રકમ રૂૂ.23.10 લાખ વળતર પેટે…
View More શ્રીનાથજી જીનિંગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેક્ટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલgujarat
યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યોગેશ્ર્વર પાર્કના યુવાનનુ પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યુ છે. સવારે…
View More યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુરૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું
શહેરમાં રૈયા ગામમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More રૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધુંભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા
શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડના પેસથી પોલીસે દરોડો પાડી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી રૂા. 7.94 લાખનો મુદ્દામાલ…
View More ભગતસિંહ ગાર્ડના પાસેથી 84 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયાભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ
રાજકોટ શહેરના ભગવતીપરા બંધુલીલા સ્કુલની બાજુમા ગેબી સીલ્વર એન્ડ કાસ્ટીંગ નામના કારખાના પાસે કારખાનેદારના કારીગર સાથે એક શખ્સે માથાકુટ કરી અને બાદમા ત્યાં પાર્ક કરેલા…
View More ભગવતીપરા બંધુલીલા સ્કૂલ પાસે કારખાનેદારનાં કારીગર સાથે શખ્સની માથાકૂટ, વાહનમાં તોડફોડ‘હું થોરાળાનો ડોન છું’… ગુંદાવાડી પોલીસ ચોકીમાં શખ્સની ધમાલ
આરોપીએ પોલીસ ચોકીમાં દીવાલે માથા પછાડયા, જાતે જ શરીરે બચકાં ભર્યા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની ગુંદાવાડી પોલીસ ચોકીમાં ગત સાંજે નવા થોરાળાના એક શખ્સે…
View More ‘હું થોરાળાનો ડોન છું’… ગુંદાવાડી પોલીસ ચોકીમાં શખ્સની ધમાલસરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોત
પડધરીના સરપદડ ગામ પાસે બંધ ટ્રક પાછળ એકટીવા બાઇક ધુસી જતા સરપદડ ગામના માતા-પુત્રના કરૂૂણ મોત થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, સરપદડ ગામે રહેતાં અને…
View More સરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોતનડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારો
નડિયાદનાં મલારપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. જેમાં કેટલાક લોકો રજૂઆત કરવા જતા વિધર્મીઓએ પથ્થર મારો કરી હુમલો કર્યો હતો.…
View More નડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારોધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યો
રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાંથી બાઈક ચોરનાર ઘંટેશ્વરનો મસ્તાનને રૂૂરલ એલસીબીની ટીમે ઉપલેટામાંથી ઝડપી પાડી ચાર ચોરાઉ બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.રાજકોટ રેન્જ આઈજી…
View More ધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યોટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદો
ઓનલાઈન અલગ-અલગ ટાસ્ક પુરા કરી રૂૂપિયા કમાવી આપવાના બહાને રૂૂા.8.81 લાખના ફ્રોડમાં સંડોવાયેલા ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31)ને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસના એસીપી સી.એમ.પટેલની રાહબરીમાં…
View More ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદો