પોલીસને બાતમી આપ્યાની શંકાએ કુવાડવાના વેપારીને ઘર નજીક આંતરી બે શખ્સે છરી ઝીંકી

કુવાડવા ગામે હરીઓમ ચોક નજીક પોલીસને ખોટી વાતો કરવા મામલે યુવાને રસ્તામાં આંતરી ત્રણ શખ્સોએ કારમાં આવી છરીનો ઘા ઝીંકી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં…

View More પોલીસને બાતમી આપ્યાની શંકાએ કુવાડવાના વેપારીને ઘર નજીક આંતરી બે શખ્સે છરી ઝીંકી

રાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાન

‘જસ્ટિસ રાજકુમાર’ નામથી સોશિયલ મીડિયા પર ન્યાય માટે અભિયાનની શરૂઆત ગુજરાતના ગોંડલમાં રાજસ્થાનના ભીલવાડા ખાતેના રાજકુમાર જાટ નામના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો દેશભરમાં ચર્ચાનો વિષય…

View More રાજકુમાર જાટ હત્યા કેસમાં મૃતકની બહેનનું ન્યાય માટે સોશિયલ મીડિયા અભિયાન

ગાંધીગ્રામમાં લુખ્ખા શખ્સોનો મધરાત્રે આતંક

  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મધરાત્રે લુખ્ખા શખ્સોનો આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશની 200 મીટરની હદમાં જ અમીત સોની નામના…

View More ગાંધીગ્રામમાં લુખ્ખા શખ્સોનો મધરાત્રે આતંક

લોધિકામાં 25 વર્ષથી રહેતા ત્રણ પાકિસ્તાની પકડાયા

લોધિકાનો મુનાફ કરાચી જઈ પાકિસ્તાની મહિલા સાથે નિકાહ કરી ભારત આવ્યો, દીકરાની ઘરે પણ દીકરો થઇ ગયો, ત્રણેય પેઢીની કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ કરાશે…

View More લોધિકામાં 25 વર્ષથી રહેતા ત્રણ પાકિસ્તાની પકડાયા

લાઈસન્સ એક્સપાયર થયું છતાં વિશ્ર્વમ એજન્સીના સુપરવાઇઝરે ડ્રાઇવરને બસ ચલાવવા આપી’તી: ધરપકડ

  રાજકોટમાં સિટી બસની ટક્કરથી ચાર લોકોના મોતની દુ:ખદ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીના સુપરવાઇઝર નિલેશ ચાવડાની ધરપકડ કરી છે. આ ઘટનામાં ગંભીર બેદરકારીનો ખુલાસો…

View More લાઈસન્સ એક્સપાયર થયું છતાં વિશ્ર્વમ એજન્સીના સુપરવાઇઝરે ડ્રાઇવરને બસ ચલાવવા આપી’તી: ધરપકડ

કચરો નાખવા મામલે બે સગાભાઇ ઉપર ખૂની હુમલો

  પાડોશીને ઘર પાસે કચરો નહીં નાખવા સમજાવતા મામલો બિચકયો, પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર હાલત ગોંડલ રોડ પર લોહાનગરમાં ગઈકાલે સાંજે કચરો…

View More કચરો નાખવા મામલે બે સગાભાઇ ઉપર ખૂની હુમલો

1.90 કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા તિરુપતિનગરમાં રહેતા ફરસાણના વેપારી સાથે જમીનના સોદામાં રૂૂ.1.90 કરોડની છેતરપિંડી આચર્યાના કેસમાં કોર્ટે બે આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન…

View More 1.90 કરોડની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

સોમનાથના પ્રાણપ્રતિષ્ઠા દિને ભવ્ય પાલખીયાત્રા

  વૈશાખ સુદ પાંચમ તા. 2ના રોજ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરનો સ્થાપના દિવસ હોઈ તે તિથી અંતર્ગત સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા તીર્થ પુરોહિત સોમપુરા…

View More સોમનાથના પ્રાણપ્રતિષ્ઠા દિને ભવ્ય પાલખીયાત્રા

હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથેે હજ યાત્રામાં જવા પ્રથમ જથ્થો રવાના

ગુજરાતમાંથી હજ યાત્રાની શરૂૂઆત થઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી હાજીઓનો પ્રથમ જથ્થો મક્કા-મદીના માટે રવાના થયો હતો. હાજીઓએ હાથમાં ત્રિરંગો રાખી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા…

View More હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથેે હજ યાત્રામાં જવા પ્રથમ જથ્થો રવાના

ખેડા જિલ્લાના રતનપુરમાં હિન્દુઓને વરઘોડો કાઢવાની મનાઇ, તઘલખી ફરમાન

ખેડા જિલ્લાના માતર તાલુકાના રતનપુર ગામમાં પૂર્વ સરપંચના ફરમાનથી રોષ વ્યાપ્યો છે, હિંદુઓએ ગામમાં વરોઘોડો કાઢવો નહી તેવા ફરમાનથી રોષ વ્યાપ્યો છે, ગામના પૂર્વ સરપંચ…

View More ખેડા જિલ્લાના રતનપુરમાં હિન્દુઓને વરઘોડો કાઢવાની મનાઇ, તઘલખી ફરમાન