રૈયા ગામથી નવા રિંગ રોડ વચ્ચે સિંગલ પટ્ટી રોડના કારણે ટ્રાફિક; અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાઇ સ્માર્ટ સિટી, ન્યુ રેસકોર્સનું કામ પુરુ પણ એન્ટ્રી પોઇન્ટ્ સમાન…
View More એર શો પૂરો થયા બાદ ટ્રાફિકજામનો હોરર શો!gujarat
અમરેલીમાં ફરી તાલિમી વિમાન રન વે પરથી સરક્યું, દુર્ઘટના સહેજમાં અટકી
અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ…
View More અમરેલીમાં ફરી તાલિમી વિમાન રન વે પરથી સરક્યું, દુર્ઘટના સહેજમાં અટકીફેરી વ્હિલમાં 4 લોકોને 100 ફૂટ ઉંચે લટકાવી ઓપરેટર ગુમ
રવિવારે બનેલી ઘટના, ચાર રાઉન્ડ પૂરા થયા બાદ સહેલાણીઓ બોગીમાં બેસી રહ્યા, ઓપરેટર આંખો મીંચી તાળું મારી રવાના થઇ ગયો 20 મિનિટ તમાસો ચાલ્યા બાદ…
View More ફેરી વ્હિલમાં 4 લોકોને 100 ફૂટ ઉંચે લટકાવી ઓપરેટર ગુમઅકસ્માત કેસમાં મૃતક વેપારીના પરિવારને વ્યાજ સહિત 83 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ
રાજકોટની ભાગોળે આવેલા સુર્યા રામપરા ગામનાં કોળી સમાજનાં અગ્રણી અને બિલ્ડીંગ મટીરીયલન્સનાં વેપારીનું અકસ્માતમા મૃત્યુ નીપજતા પરિવારજનો દ્વારા વળતર મેળવવા માટે કરેલા કલેઈમ કેસમાં વ્યાજ…
View More અકસ્માત કેસમાં મૃતક વેપારીના પરિવારને વ્યાજ સહિત 83 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટરાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો
હોમગાર્ડ જવાનોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા કર્યો છે. રાજ્ય સરકારે મુંબઇ…
View More રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારોવીંછિયાના પાટિયાળી ગામે લગ્ન પ્રસંગના ફૂલેકામાં ફાયરીંગ, એક વ્યક્તિને ગોળી વાગી
વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે ગઈકાલે યોજાયેલા લગ્નપ્રસંગમાં ફુલેકા દરમિયાન ગેરકાયદે હથિયારથી થયેલા ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા હડકંપ મચી ગયો…
View More વીંછિયાના પાટિયાળી ગામે લગ્ન પ્રસંગના ફૂલેકામાં ફાયરીંગ, એક વ્યક્તિને ગોળી વાગીવાંકાનેરના ઢુવા ચોકડી પાસે બે બાઇક સામ સામે અથડાતા ચાલકનું મોત
ગોંડલ પંથકમાં પરિણીતા અને યુવાનનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત વાંકાનેરમા રહેતો અને સીએનજી પંપમા નોકરી કરતો યુવાન નોકરી પરત નાસ્તો લેવા જતો હતો ત્યારે…
View More વાંકાનેરના ઢુવા ચોકડી પાસે બે બાઇક સામ સામે અથડાતા ચાલકનું મોતશાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યો
યુવાનને ચા પીવા બહાર બોલાવી ભંડારિયાથી આવેલા શખ્સોએ ગુનાને અંજામ આપ્યો ; પોલીસ તપાસ જારી શાપરમા રહેતા યુવકને ભંડારીયાથી કારમા આવેલા શખ્સોએઅ ચા પીવાનાં બહાને…
View More શાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યોરાજકુમાર જાટ મોત મામલે મૃતકના પિતાનો પણ નાર્કોટેસ્ટ કરાવવા માંગ
રાજકુમાર જાટ મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. બે દિવસ પહેલા રાજકોટ કોર્ટે આ કેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે. આ નિર્ણયને ગણેશ…
View More રાજકુમાર જાટ મોત મામલે મૃતકના પિતાનો પણ નાર્કોટેસ્ટ કરાવવા માંગઆટકોટમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલો 2.22 કરોડનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનો દરોડો,સગીર સહિત બે ઝડપાયા, સપ્લાયર સહિત 4ના નામ ખુલ્યા જસદણના આટકોટમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે,…
View More આટકોટમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલો 2.22 કરોડનો દારૂ ઝડપાયો