જીએસટી પોર્ટલમાં ટેકનિકલ ખામીને કારણે કેટલાક કરદાતાઓ માટે વ્યાજની ખોટી ગણતરી થઈ છે, જેના કારણે અધિકારીઓ વપરાશકર્તાઓને તેમના GSTR-3B ફાઇલિંગની ફરીથી તપાસ અને ફરીથી ગણતરી…
View More GST પોર્ટલમાં વ્યાજ ગણતરીમાં લોચા, 3B રીટર્ન ફરી ચકાસવા એડવાઇઝરી જાહેરgujarat news
11 વર્ષથી જેલમાં રહેલ છોટા રાજન હજુ પોલીસ ચોપડે ‘વોન્ટેડ’!
મોસ્ટ વોન્ટેડ યાદીમાં અનેક છબરડા, અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ રાજ્યમાં ત્રણ જિલ્લામાં ત્રણ અલગ અલગ નામ સાથે વોન્ટેડ છે ગુજરાત પોલીસ વર્ષોથી છોટા રાજનને…
View More 11 વર્ષથી જેલમાં રહેલ છોટા રાજન હજુ પોલીસ ચોપડે ‘વોન્ટેડ’!ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર
– પ્રત્યેક લાયસન્સ માટે રૂ. ત્રણ થી આઠ હજાર પડાવતો હતો – કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી…
View More ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પરદાહોદમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા-પુત્રીનો આબાદ બચાવ
દાહોદ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના બની છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં એક મહિલાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો…
View More દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા-પુત્રીનો આબાદ બચાવકોર્પોરેશનના બજેટની ‘કોપીપેસ્ટ’ જેવો ભાજપનો સંકલ્પપત્ર
સ્માર્ટ સિટી પુરૂ, હવે મેટ્રોસિટી અને મેટ્રોટ્રેનનો વાયદો, દરેક ઝોનમાં નવી હોસ્પિટલો અને હાઇસ્કુલો બનાવાશે મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવાશે, શહેરના સર્વાંગી વિકાસનો…
View More કોર્પોરેશનના બજેટની ‘કોપીપેસ્ટ’ જેવો ભાજપનો સંકલ્પપત્રપ્રેમ સંબંધમાં પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં સફાઈ કામદારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
સમાજમાં આબરૂ જવાની બીક અને કાયદાકીય કાર્યવાહીના ડરથી પ્રૌઢે અંતિમ પગલું ભર્યું; ત્રણ પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલા ઠક્કરબાપા વાસમાં રહેતા…
View More પ્રેમ સંબંધમાં પત્નીએ પોલીસ ફરિયાદ કરતાં સફાઈ કામદારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંઆનંદનગરના કારખાનેદારનો નેહરૂનગરમાં દવા પી આપઘાત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા આનંદનગર ક્વાર્ટરમાં રહેતા એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત…
View More આનંદનગરના કારખાનેદારનો નેહરૂનગરમાં દવા પી આપઘાતચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહી
શહેર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ’પાસા’ અને ’પીટી એનડીપીએસ’ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More ચૂંટણી પૂર્વે બે શખ્સો ‘પાસા’માં અને પેડલર સામે PIT હેઠળ કાર્યવાહીદાંતનું ચોકઠું બનાવવા માટે રાજકોટ આવતા કાગદડીના વૃધ્ધનું અકસ્માતમાં મોત
19 દિવસ પહેલા બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો’તો: સારવારમાં દમ તોડયો શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા કાગદડી ગામે રહેતા વૃધ્ધ રાજકોટ…
View More દાંતનું ચોકઠું બનાવવા માટે રાજકોટ આવતા કાગદડીના વૃધ્ધનું અકસ્માતમાં મોતઠાસરામાં બોરવેલની માટી ધસી પડતા ખેતર માલિક-મજૂરનું મોત
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા હેઠળના રસુલપુર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ખેતરમાં સિંચાઈ માટે પાણીની જરૂૂરિયાત પૂરી કરવા માટે બોરવેલ બનાવવાની કામગીરી ચાલી…
View More ઠાસરામાં બોરવેલની માટી ધસી પડતા ખેતર માલિક-મજૂરનું મોત