છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર અને ભવનાથ મંદિરનો વિવાદ વકરી રહ્યો છે. ત્યારે સાધુ-સંતો, રાજકારણીઓ અને અલગ અલગ ક્ષેત્રના લોકો મેદાને ઉતરી રહ્યા…
View More રાજકોટની ગોકુલ હોસ્પિટલના 39 તબીબો સહિત જવાબદારો સામે પગલાં ભરો: એડવોકેટgujarat news
તો અંબાજી મંદિર ગાદીનો તા.1 ડિસેમ્બરે સાધુ-સંતો કબજો કરી લેશે
વિવાદ ખતમ થાય નહીં ત્યાં સુધી સરકાર હસ્તક અંબાજી મંદિરનો વહીવટ સંભાળી લેવા મહેશગીરીની માગણી હરિગીરીને મહંત પદેથી તાકીદે નહીં હટાવાય તો ઘર્ષણની શકયતા જૂનાગઢના…
View More તો અંબાજી મંદિર ગાદીનો તા.1 ડિસેમ્બરે સાધુ-સંતો કબજો કરી લેશેહૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાથી દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં મહિલા સહિત વધુ બે વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા…
View More હૃદયરોગના હુમલાએ વધુ ત્રણ ભોગ લીધાUPSCની પરીક્ષામાં એક માર્ક્સથી ફેલ થતા તેજસ્વી છાત્રનો આપઘાત
સુરતનાં સચિન વિસ્તારમાં વિદ્યાર્થીનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. પરીક્ષામાં માત્ર એક માર્ક્સથી ફેલ થતાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું હતું. આ…
View More UPSCની પરીક્ષામાં એક માર્ક્સથી ફેલ થતા તેજસ્વી છાત્રનો આપઘાતવાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજય
પાટીલનું પાણી માપવાની વાત કરનાર ભાજપના બળવાખોર માવજી પટેલનું પણ પાણી મપાઈ ગયું 15 રાઉન્ડ સુધી લીડમાં રહેલી કોંગ્રેસ ભાભર તાલુકાના ઈવીએમ ખુલતા જ 2353…
View More વાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજયસિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિ
શહેરની સિવિલ હોસ્પિટલની લોબીમાંથી અર્ધનગગ્ન હાલતમાં મળેલા દર્દીની ઘટનાએ ચકચાર જગાવી છે. આ બાબતે હોસ્પિટલના તબીબી અધિક્ષકે પાંચ સભ્યોની બનાવેલી તપાસ સમિતિએ રીપોર્ટ તૈયાર કરી…
View More સિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિજિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયા
રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગના નવીનીકરણ માટે હાલ ઈમારત તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ તોડી અને નવા બનવા સુધીની જવાબદારી ઉપલેટાના ડેપ્યુટી ઈજનેરને સોંપવામાં…
View More જિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયાખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગ
હાઈકોર્ટમાં કોર્ટ મિત્ર દ્વારા રજૂઆત, જે.પી.સી. દ્વારા પણ તપાસની માગણી કરાઈ, ખ્યાતિ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ન હોવાનો ઘટસ્ફોટ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પકાંડથ ની ગૂંજ આજે ગુજરાત…
View More ખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગરાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરી
ગુજરાતની દિવ્યાંગ ઉમેદવારોને માટે સરકારે મહત્વની જાહેર કરી છે. તંત્ર વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરવાની જાહેરાત કરી છે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ…
View More રાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરીનાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠક
રાજકોટ નાગરિક સહકારી બેન્કની 28 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં મામા અને ભાણેજની યોજાયેલ ચર્ચાસ્પદ ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલે વિજય મેળવ્યા બાદ ચેરમેન-વાઈસ ચેરમેનની પસંદગીની…
View More નાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠક