ચુડા પંથકમાં આવેલી સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને મધ્યાહન ભોજન અથવા રાત્રિના ભોજન દરમિયાન આપવામાં આવેલું ખાવાનું…
View More ચુડાની KGB વિદ્યાલયમાં 70થી વધુ વિદ્યાર્થિનીઓને ફ્રૂડ પોઈઝનિંગgujarat news
મહિને 12 ટકા વ્યાજ અને રૂા.4000 પેન્શનની લાલચ આપી દંપતિ સાથે શરાફી મંડળીની ઠગાઇ
રાજકોટના રૈયા રોડ પર આવેલી એકદંત શરાફી સહકારી મંડળી લિમિટેડના સંચાલકો દ્વારા એક વયોવૃદ્ધ નિ:સંતાન દંપતી સાથે આચરેલી લાખોની છેતરપિંડીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…
View More મહિને 12 ટકા વ્યાજ અને રૂા.4000 પેન્શનની લાલચ આપી દંપતિ સાથે શરાફી મંડળીની ઠગાઇસોફાના કારખાનામાં ભીષણ આગ: ગૂંગળાઇ જતા માલિકના જમાઇનું મૃત્યુ
કોઠારિયા ચોકડી નજીક રામનગરનો બનાવ, ટોયલેટમાં ફસાયેલા યુવાનને રેસ્કયુ કરી હોસ્પિટલ ખસેડાયો પરંતુ જીવ ન બચ્યો શહેરના કોઠારિયા ચોકડી નજીક રામનગરમાં આવેલા સોફાના કારખાનામાં ભીષણ…
View More સોફાના કારખાનામાં ભીષણ આગ: ગૂંગળાઇ જતા માલિકના જમાઇનું મૃત્યુરાજકોટ જિલ્લામાં એક સાથે 225 પોલીસ કર્મીઓની બદલીના હુકમ
રાજકોટ જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા…
View More રાજકોટ જિલ્લામાં એક સાથે 225 પોલીસ કર્મીઓની બદલીના હુકમમેલેરિયા સામે મહાજંગ, 94 લાખથી વધુના લોહીના નમૂના તપાસાયા
ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી શરૂૂ…
View More મેલેરિયા સામે મહાજંગ, 94 લાખથી વધુના લોહીના નમૂના તપાસાયાRTEમાં પ્રવેશ છતાંય ફી માગી માનસિક હેરાનગતિ
રાજકોટની પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE-2009) હેઠળ અભ્યાસ કરતી ધો.4 ની બે વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવ, ગેરકાયદેસર…
View More RTEમાં પ્રવેશ છતાંય ફી માગી માનસિક હેરાનગતિશિક્ષકોના હિતમાં મોટો નિર્ણય: બદલી કેમ્પના બીજા તબક્કાને સરકારની મંજૂરી
શિક્ષક હિત, શિક્ષણ હિત અને રાષ્ટ્રહિત માટે સતત સંઘર્ષરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષકોની લાંબા સમયથી પડતર રહેલી જિલ્લા ફેરબદલીની સમસ્યાને…
View More શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય: બદલી કેમ્પના બીજા તબક્કાને સરકારની મંજૂરીસુમુલ ડેરીમાં ફરી ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકમાં વિજય વાવટો
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ધનસુખ પટેલને 27 મત અને અપક્ષને 12 મત મળતા…
View More સુમુલ ડેરીમાં ફરી ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકમાં વિજય વાવટોવિધાનસભાની આગામી ચૂંટણીના વ્યૂહ અંગે ભાજપનું મનોમંથન
બેઠકોનું એ,બી અને સી કેટેગરીમાં વિભાજન, હારેલી બેઠકો ઉપર ફોકસ અમિત શાહે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ સહિતનાઓ સાથે યોજી બેઠક ગુજરાત વિધાનસભાની આગામી…
View More વિધાનસભાની આગામી ચૂંટણીના વ્યૂહ અંગે ભાજપનું મનોમંથનબેંકની રૂ.4 કરોડથી વધુની બાકી વસૂલાત: સંતકબીર રોડ પર આવેલ મકાન સીલ
રાજકોટ શહેરમાં બેંકમાંથી કરોડો રૂૂપિયાની લોન લઈને પરત ન ચૂકવનારા ડિફોલ્ટરો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંકની રૂૂ.…
View More બેંકની રૂ.4 કરોડથી વધુની બાકી વસૂલાત: સંતકબીર રોડ પર આવેલ મકાન સીલ