મેડિકલ કેમ્પ યોજાયો, ફાયર સેફટીની પણ સરપ્રાઇસ ચકાસણી કરતા કલેક્ટર રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા પોતાના કર્મચારીઓની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને શનિવારે બપોર બાદ કચેરી પરિસરમાં…
View More કલેક્ટર કચેરીના 7 ટકા કર્મચારીઓ હાઇ-લો બ્લડપ્રેસર, ડાયાબિટીસના શિકારgujarat news
કમિશનર ભાજપના માણસ છે: વિપક્ષનો જનરલ બોર્ડમાં ખુલ્લો આક્ષેપ
એક પ્રશ્ર્નના જવાબમાં કમિશનરે એક કલાક લીધી, શાસકોએ પાટલી થપથપાવી ખુશી વ્યકત કરી પહેલગામના સદ્ગતોને શ્રદ્ધાંજલિ અને સૈનિકોની બહાદુરીને અભિનંદન પાઠવાયા રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ…
View More કમિશનર ભાજપના માણસ છે: વિપક્ષનો જનરલ બોર્ડમાં ખુલ્લો આક્ષેપપુસ્તકો ચોક્કસ દુકાનેથી ખરીદવા વાલીઓ પર દબાણ
શાળા શરૂ થયા અગાઉ જ પુસ્તક, યુનિફોર્મ, વોટરબેગ, સ્વેટર, બૂટ સહિતની વસ્તુ ખરીદવા દુકાનોનું લિસ્ટ આપી દેવામાં આવ્યું હોવાની વાલીઓમાં રાવ શિક્ષણ વર્તમાન સમયમાં વેપાર…
View More પુસ્તકો ચોક્કસ દુકાનેથી ખરીદવા વાલીઓ પર દબાણધો.12ની પૂરક પરીક્ષાના ફોર્મ છાત્રો આવતીકાલ સુધી સબમીટ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની મુદતમાં વધારો કર્યો હોવાનું જાણવા મળે છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે…
View More ધો.12ની પૂરક પરીક્ષાના ફોર્મ છાત્રો આવતીકાલ સુધી સબમીટ કરી શકશેઅમદાવાદની 50 શાળાઓએFRCની મંજૂરી વગર ફી વસૂલી
DPEOની તપાસમાં ધડાકા બાદFRCને રિપોર્ટ, વાલીઓને લૂંટાતા બચાવવા કડક કાર્યવાહીની માગણી અમદાવાદની 50 શાળાઓએ ફી મંજુર કરાવ્યા વગર જ ફી વસુલી લીધી હોવાનુ સામે આવ્યુ…
View More અમદાવાદની 50 શાળાઓએFRCની મંજૂરી વગર ફી વસૂલીતુર્કી સાથે વણસેલા સંબંધોની રાજકોટના ઉદ્યોગોને કોઈ અસર નહીં
હાલની સ્થિતિથી ગભરાવાની જરૂર નથી : રાજકોટ એન્જિનિયરીંગ એસો.ના પ્રમુખનો મત રાજકોટનાં 200 જેટલા ઉદ્યોગો તુર્કી સાથે જોડાયેલા છે વર્ષે અબજો રૂપિયાની થાય છે નિકાસ…
View More તુર્કી સાથે વણસેલા સંબંધોની રાજકોટના ઉદ્યોગોને કોઈ અસર નહીંભગવતીપરામાં પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે કર્યો હુમલો
વગર લગ્ને મિત્રની માતા સાથે રહેતો હોવાનો ખાર અને તેની પુત્રી સાથે લગ્ન કરવાની જીદ સાથે મિત્રએ હુમલો કર્યાની ફરિયાદ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં બે સંતાનોની…
View More ભગવતીપરામાં પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે કર્યો હુમલોગોંડલ હાઈવે ઉપર ખુલ્લા ખાડામાં બાઈક ખાબકયું
સિકસલેનના કામમાં કોન્ટ્રાકટરે બેરિકેડસ નહીં મુકતા સર્જાયેલો અકસ્માત, દંપતી-બે બાળકોનો બચાવ રાજકોટ-ગોંડલ હાઈવે સિકસલેન બનાવવાના કામમાં કોન્ટ્રાકટરની લાપરવાહીના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી…
View More ગોંડલ હાઈવે ઉપર ખુલ્લા ખાડામાં બાઈક ખાબકયુંમેટોડામાં ફલેટ જોવાના બહાને બોલાવી રાજકોટના યુવાનને લૂંટી લીધો
રાજકોટમા રહેતા અને મેટોડાની એક કંપનીમા નોકરી કરતા યુવાનને વોટસઅપ મારફતે પરીચયમા આવેલા અને પોતાને બિલ્ડર તરીકેની ઓળખ આપી મળવા બોલાવી કાવત્રુ રચી આ યુવકને…
View More મેટોડામાં ફલેટ જોવાના બહાને બોલાવી રાજકોટના યુવાનને લૂંટી લીધોથોરાળામાં નાના ભાઈએ ઘરમાં આવવા ન દેતા પ્રૌઢનો જાત જલાવી આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ યુવાને જવલનશીલ પ્રવાહી પી લેતાં સારવારમાં ખસેડાયા શહેરમાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દુધસાગર રોડ પર રહેતા પ્રૌઢનું નાના ભાઈએ…
View More થોરાળામાં નાના ભાઈએ ઘરમાં આવવા ન દેતા પ્રૌઢનો જાત જલાવી આપઘાતનો પ્રયાસ