10 હજારના 20 હજાર થશે, તમે માર માર્યો છે તો તને ઠાર મારી નાખશું : ઘેરથી ઉપાડી લેવાની ધમકી આપી બેડી ચોકડી પાસે ગેરેજમાં લઇ…
View More પૈસાની ઉઘરાણીમાં મોરબી રોડ પરથી યુવાનનું અપહરણ, બેફામ માર માર્યોgujarat news
વૈશાલીનગરમાં રહેતા યુવાનને પૂર્વ પત્ની અને તેના પ્રેમીની ધમકી, ગુનો નોંધાયો
રાજકોટ શહેરનાં રૈયા રોડ પર વૈશાલીનગર શેરી નં ર મા રહેતા અને શિવ ફેશન નામની કપડાની દુકાન ચલાવતા પિયુષભાઇ પ્રેમજીભાઇ લીંબાસીયા નામનાં 39 વર્ષનાં યુવાનને…
View More વૈશાલીનગરમાં રહેતા યુવાનને પૂર્વ પત્ની અને તેના પ્રેમીની ધમકી, ગુનો નોંધાયોઅવધના ઢાળીયા પાસેથી સેન્ટીંગ કામના સામાનની ચોરી, આરોપી સકંજામાં
અવધના ઢાળિયા પાસે મહાનગરપાલિકાના પાણીના ટાંકા નજીકથી સેન્ટીંગ કામના પાઇપ અને લોખંડના ટેકા અને સળિયા સહિત કુલ રૂૂપિયા સાડા ચાર હજાર રૂૂપિયાનો સામાન તસ્કર ચોરી…
View More અવધના ઢાળીયા પાસેથી સેન્ટીંગ કામના સામાનની ચોરી, આરોપી સકંજામાંજંગ્લેશ્ર્વરના કૌટુંબિક ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોત
રૈયામાં નાનીમાંના ઘરે આટો મારવા ગયા હતા : એક ડૂબતા બીજો બચાવવા ગયો હતો : બન્નેના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો રાજકોટ શહેરનાં જંગલેશ્ર્વરમા રહેતા…
View More જંગ્લેશ્ર્વરના કૌટુંબિક ભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોતમાદક પદાર્થના ધંધાર્થીઓએ હદ વટાવી, બાતમી આપ્યાની શંકાએ યુવાનને માર માર્યો
રાજકોટ શહેરમા માદક પર્દાથનાં ધંધાર્થીઓ દ્વારા અવાર નવાર માથાકુટ કરવામા આવે છે તાજેતરમા જ નામચીન પેડલર સુધા ધામેલીયા દ્વારા જાહેરમા માથાકુટ કરાયાની ફરીયાદ પોલીસ ચોપડે…
View More માદક પદાર્થના ધંધાર્થીઓએ હદ વટાવી, બાતમી આપ્યાની શંકાએ યુવાનને માર માર્યોIAS વાઇવ્સ વેલ્ફેર એસો.ના ગરબામાં CMની આરાધના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા નવરાત્રી ગરબા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને માં આદ્યશક્તિની આરતી આરાધના કરી હતી. આઈ.એ.એસ.…
View More IAS વાઇવ્સ વેલ્ફેર એસો.ના ગરબામાં CMની આરાધનાઅમદાવાદમાં જાન્હવી કપૂર-વરૂણ ધવન ફેન્સ સાથે ગરબે ઘુમ્યા
બોલીવુડના લોકપ્રિય નિર્માતા કરણ જોહરની નવી ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારી ની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત…
View More અમદાવાદમાં જાન્હવી કપૂર-વરૂણ ધવન ફેન્સ સાથે ગરબે ઘુમ્યારાજકોટથી મુન્દ્રા જતું ટેન્કર પલટી જતાં લોકોની તેલ ભરવા પડાપડી
કચ્છના મુન્દ્રાના વીર શહીદ માણસી સર્કલ પાસે તેલનુ ટેન્કર પલ્ટી ખાઇ જતા આસપાસના વિસ્તારના લોકો હાથમાં આવ્યુ તે વાસણ લઇ તેલ ભરવા દોટ મુકી હતી…
View More રાજકોટથી મુન્દ્રા જતું ટેન્કર પલટી જતાં લોકોની તેલ ભરવા પડાપડીપાથરણાના ત્રાસ સામે લાખાજીરાજ રોડના વેપારીઓ ફરી મેદાને
શહેરના લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારોમાં બેસતા પાથરણાના અને ફેરીયાઓના ત્રાસથી કંટાળીને વેપારીઓએ અગાઉ અનેક વખત કોર્પોરેશનમાઁ રજૂઆત કરી છે. જેના લીધે મનપાના જગ્યા રોકાણ…
View More પાથરણાના ત્રાસ સામે લાખાજીરાજ રોડના વેપારીઓ ફરી મેદાનેવિપુલ ધોણિયાની આસી. કમિશનર તરીકે નિમણૂક
મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ ધોણીયાની ઇન્ચાર્જ આસી.કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. આથી હવે તેઓ નાયબ કમિશનરના તાબા હેઠળ કામગીરી કરશે.…
View More વિપુલ ધોણિયાની આસી. કમિશનર તરીકે નિમણૂક