ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુન: વિકાસ કાર્યને કારણે લેવાયો નિર્ણય ઉત્તર પશ્ચિમ રેલ્વે ના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુન:વિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર…
View More ઓખા-જયપુર એકસપ્રેસ સોમવારે અજમેર સુધી દોડશેgujarat news
ગરૂડ ચોકમાં બે વૃધ્ધાને મહિલાએ ઢીકા-પાટુનો માર માર્યો
કૃષ્ણનગરમાં યુવાને બિમારીના ટીક્ડા ખાઇ લેતા તબિયત લથડી શહેરમાં રામનાથપરા વિસ્તારમાં ગરૂડ ચોક ખાતે બે વૃધ્ધા સાથે મહિલાએ ઝઘડો કરી ઢીકા-પાટુનો મારમાર્યો હતો. બંને વૃધ્ધાને…
View More ગરૂડ ચોકમાં બે વૃધ્ધાને મહિલાએ ઢીકા-પાટુનો માર માર્યોજૂના યાર્ડ પાસે વધુ બે ખાનગી બસ પર પથ્થરમારો
રાજકોટમાં ફરી ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપર ભેદી રીતે પથ્થરમારની ઘટના બની છે. આજી ડેમ ચોકડી થી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે પર મધરાતે વધુ બે ખાનગી…
View More જૂના યાર્ડ પાસે વધુ બે ખાનગી બસ પર પથ્થરમારોસ્કૂલે જવામાં મોડું થતા પિતાએ ઠપકો આપતા પુત્રીનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
સંજયનગરની ઘટના: સ્કૂલે જવા નિકળેલી સગીરાને રસ્તામાં બહેનપણી મળી જતા વાતોમાં મશગૂલ થઇ જતા મોડુ થયુ’તુ શહેરમાં સંતકબીર રોડ પર આવેલા સંજયનગરમાં રહેતી સગીરા સ્કૂલ…
View More સ્કૂલે જવામાં મોડું થતા પિતાએ ઠપકો આપતા પુત્રીનો એસીડ પી આપઘાતનો પ્રયાસરાજકોટમાં 74મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશીપનો પ્રારંભ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ચપાસ્ટ સાથે ઉદ્ઘાટન સમારોહ યોજાયો, પ્રથમ દિવસે પુરુષ હોકીની 8 ટીમો વચ્ચે 4 ટક્કર રાજકોટ પોલીસની યજમાની માં આજથી…
View More રાજકોટમાં 74મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશીપનો પ્રારંભવેરાવળ રેલવે સ્ટેશને મધરાત્રે અજાણ્યા શખ્સે નગ્ન થઈ આતંક મચાવ્યો, લૂંટનો પ્રયાસ
વેરાવળ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 ઉપર મધ્યરાત્રી એ અલગ અલગ જગ્યા જવા વાળા 10 થી 12 ઉતારૂૂઓ બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે આવી બેફામ…
View More વેરાવળ રેલવે સ્ટેશને મધરાત્રે અજાણ્યા શખ્સે નગ્ન થઈ આતંક મચાવ્યો, લૂંટનો પ્રયાસલૌકિક વિધિમાં ગયેલા પરિવારના મકાનમાંથી 6.74 લાખની ચોરી
તરઘડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, રૂા5.39 લાખના સોના-ચાંદીના દાગીના અને 1.35 લાખની રોકડ ઉઠાવી ગયા: ઢોર ખરીદવાના બહાને ગામમા આવેલા ત્રણ શખ્સો શંકાસ્પદ શહેરની…
View More લૌકિક વિધિમાં ગયેલા પરિવારના મકાનમાંથી 6.74 લાખની ચોરીવરરાજાની ગાડીનો વીડિયો ઉતારવા મામલે બબાલ, કોંગ્રેસ સેવા દળના પ્રમુખના ઘરે જઇ ધમકી અપાઇ
રાજકોટ શહેરમા 3 દીવસ પહેલા એક ભવ્ય લગ્ન પ્રસંગ યોજાયા હતા. આ લગ્ન પ્રસંગમા ફુલેકાની ભારે ચર્ચાઓ થઇ રહી છે . જેમા એક વીડીયો સોશ્યલ…
View More વરરાજાની ગાડીનો વીડિયો ઉતારવા મામલે બબાલ, કોંગ્રેસ સેવા દળના પ્રમુખના ઘરે જઇ ધમકી અપાઇરાજકોટમાં મિત્રના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વિસના ધંધાર્થી સહિતનાએ અપહરણ કરી માર માર્યો
રાજકોટમા કુવાડવા રોડ પર આવેલા દેવનગર ઢોરા વિસ્તારમા મિત્રનાં ડખ્ખામા વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વીસનાં ધંધાર્થી સહીતનાં શખ્સોએ આજે તો તને મારી નાખવો છે. જવા…
View More રાજકોટમાં મિત્રના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વિસના ધંધાર્થી સહિતનાએ અપહરણ કરી માર માર્યોઅગ્નિકાંડના આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ જ કેસ ચાલશે : સુપ્રીમ
આરોપી ફાયર ઓફિસર વિગોરાએ સાપરાધ મનુષ્યવધની કલમો હટાવવા અને બિનતહોમત છોડવા કરેલી અરજી ફગાવી દેશભરમાં બહુચર્ચીત ટી.આર.પી. ગેમ ઝોન અગ્નીકાંડ કેસમાં આરોપી ફાયર ઓફિસર રોહિત…
View More અગ્નિકાંડના આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ જ કેસ ચાલશે : સુપ્રીમ