વિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇ

કચ્છના માધાપરમાં ચોંકાવનારી ઘટના, ઢોંગી તાંત્રિકની ધરપકડ કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલાં કરતો શખ્સ ઝડપાયો. તાંત્રિક હોવાનું કહીને નડતર દૂર કરવાના નામે મહિલાને ઘરે…

View More વિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇ

વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ સાકાર કરવામાં GRIT મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે

મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને GRITની ગવર્નિંગ બોડીથી બીજી બેઠક સંપન્ન, સ્થાપનાના ટૂંકાગાળામાં અસરકારક કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની બીજી ગવર્નિંગ બોડીના અધ્યક્ષસ્થાનેથી સ્પષ્ટપણે…

View More વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ સાકાર કરવામાં GRIT મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે

બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને જુનિયર એડવોકેટ એસોસિએશનનો ટેકો

લીગલ સેલની સમરસ પેનલ તરફે મતદાન કરી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કરી અપીલ રાજકોટ નવા કોર્ટ બિલ્ડિંગ સહિતની અદાલતોમાં કાર્યરત જુનિયર એડવોકેટ એસોશીએશને રાજકોટ…

View More બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને જુનિયર એડવોકેટ એસોસિએશનનો ટેકો

રેલવે બ્રિજ નીચે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

શહેરના જુના મોરબી રોડ પર આવેલા રેલવે ઓવર બ્રિજ નીચે ભંગારના ડેલામાં પોલીસે દરોડો પાડી પતા ટીચતા સાત શખ્સોને રૂા.41850ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની…

View More રેલવે બ્રિજ નીચે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

રૈયા ચોકડીએ આઇસર પાસેથી હટી જવાનું કહેતા યુવાનને માથમાં લાકડી ફટકારી

ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. રમાં રહેતા સુરેશભાઇ રાણાભાઇ મીર (ઉ.વ.45) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કમલ કિશોર પુરણચંદ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. સુરેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે…

View More રૈયા ચોકડીએ આઇસર પાસેથી હટી જવાનું કહેતા યુવાનને માથમાં લાકડી ફટકારી

તરઘડિયા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: 6.41 લાખના મુદ્દામાલ સાથે બેલડી ઝડપાઈ

ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગણતરીના દિવસોમાં તસ્કરોને પકડી પાડયા રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ ઉપર આવેલા તરઘડીયા ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે…

View More તરઘડિયા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: 6.41 લાખના મુદ્દામાલ સાથે બેલડી ઝડપાઈ

રેલવે સ્ટેશનની સામે પાનની દુકાને ઉધારથી વસ્તુ ખરીદવા મામલે માથાકૂટ, પિતા-પુત્ર પર હુમલો

માણસો ભેગા થઇ જતા આરોપીઓ ફરાર, ઘટના સીસીટીવીમાં કેદ શહેરનાં રેલ્વે સ્ટેશનની સામે પાનની દુકાન ધરાવતા વેપારી પિતા-પુત્ર પાસેથી ઉધારમા વસ્તુ ખરીદવા મામલે ઝઘડો કરી…

View More રેલવે સ્ટેશનની સામે પાનની દુકાને ઉધારથી વસ્તુ ખરીદવા મામલે માથાકૂટ, પિતા-પુત્ર પર હુમલો

રાજકોટને ઇન્ટરનેશનલ ફલાઇટ ફાળવવા કેન્દ્રીય મંત્રીને સાંસદ મોકરિયાની રજૂઆત

દિલ્હી ખાતે સંસદના ચાલતા શિયાળુ સત્ર દરમ્યાન ભારત સરકારના નાગરિક ઉડડયન ખાતાના કેબીનેટ મંત્રી કીન્જરાપુ રામમોહન નાયડુને રૂૂબરૂૂ મળી રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રજૂઆત…

View More રાજકોટને ઇન્ટરનેશનલ ફલાઇટ ફાળવવા કેન્દ્રીય મંત્રીને સાંસદ મોકરિયાની રજૂઆત

ગુરુવારથી રાજ્યવ્યાપી ‘સશકત નારી મેળા’નો શુભારંભ

પાલનપુરથી મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે, તા.23 સુધી યોજાશે, મહિલાશક્તિને પ્લેટફોર્મ આપવા પ્રયાસ ગુજરાતમાં આગામી તા.11 થી તા.23 દરમિયાન રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ…

View More ગુરુવારથી રાજ્યવ્યાપી ‘સશકત નારી મેળા’નો શુભારંભ

પાલતુ શ્ર્વાને બાળકને બટકું ભરી લીધું, માલિક સામે ગુનો નોંધાયો

સારવારમાં લઇ જવાનું કહ્યું તો શ્ર્વાનના માલિકે ગાળો આપી શહેરનાં લોધીકા તાલુકાનાં પારડી પડવલા રોડ પર આવેલા વૃંદાવન સોસાયટીમા રહેતા બાળકને પાલતુ શ્ર્વાને બટકુ ભરી…

View More પાલતુ શ્ર્વાને બાળકને બટકું ભરી લીધું, માલિક સામે ગુનો નોંધાયો