અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધાર્મિક પ્રસાદ આપવાના બહાને વાસણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સાથે 51 ગ્રામ સોનાનો હાર લઈને ભાગી જનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ…
View More સ્વામિનારાયણ મંદિરમાંથી સોનાનો હાર તફડાવનાર બે કાઠિયાવાડી ગઠિયા ઓળખાયાgujarat news
સબ કલ્ચરથી સંસ્કાર તરફ; થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નવો ટ્રેન્ડ
હેપ્પી ન્યુયરમાં ડાન્સ-ડીનરની ધમાલના બદલે હનુમાન કથામાં ભક્તિના રંગેરંગાશે યુવાધન 31-ડિસેમ્બરની રાત્રે 151 કિલોની કેકનું કટિંગ, 108 કિલો પુષ્પવર્ષા અને ભવ્ય અન્નકૂટનું આયોજન 31મી ડિસેમ્બર…
View More સબ કલ્ચરથી સંસ્કાર તરફ; થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નવો ટ્રેન્ડજે આનંદ છે એ કૃષ્ણ છે, જે કૃષ્ણ છે તે જ આનંદ છે: વ્રજરાજકુમારજી
ગ્લોબલ હિન્દુ વૈષ્ણ પ્રેરણા મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત કથાના પાંચમાં દિવસે ભાવિકોની ભીડ જામી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રત્યક્ષ રીતે અને ભારતના ગૃહમંત્રી અમિતભાઇ શાહ વર્ચ્યુલી…
View More જે આનંદ છે એ કૃષ્ણ છે, જે કૃષ્ણ છે તે જ આનંદ છે: વ્રજરાજકુમારજીકિંજલ બાદ પાટીદાર સિંગર આરતી સાંગાણીના આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ
પરિવાર પહેલા કે પ્રેમ ? જૂની અને નવી પેઢી વચ્ચે ચાલતી વૈચારિક લડાઇનો વધુ એક કિસ્સો અન્ય જ્ઞાતિના તબલાવાદક સાથે પ્રેમલગ્ન કરતા પિતાએ કહ્યું મારી…
View More કિંજલ બાદ પાટીદાર સિંગર આરતી સાંગાણીના આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદભક્તિનગર રેલવે સ્ટેશનનો 26.80 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ
અમૃત ભારત યોજના અંતર્ગત મળશે વિશ્ર્વસ્તરીય સુવિધાઓ : સ્ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્ર્વસ્તરીય પ્રવાસનો અનુભવ સુનિશ્ર્ચિત કરશે રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા માળખાગત…
View More ભક્તિનગર રેલવે સ્ટેશનનો 26.80 કરોડના ખર્ચે થશે કાયાકલ્પનવલનગરમાં પરોઢીએ ગબડી પડેલા આધેડનું હેમરેજથી મોત
શહેરમાં આવેલા નવલનગર વિસ્તારમાં રહેતા આધેડ વહેલી સવારે પોતાના ઘરે ગબડી પડ્યા હતા આધેડને માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવાર…
View More નવલનગરમાં પરોઢીએ ગબડી પડેલા આધેડનું હેમરેજથી મોતકાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આજીડેમ નજીક આવેલા કાળીપાટ ગામે રહેતા 20 વર્ષીય રોહિત વ્યાસ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર અર્થે ગોંડલ…
View More કાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંસોની બજારના વધુ એક વેપારીના 36.40 લાખના દાગીના લઇ કારીગર ફરાર
પેલેસ રોડ પર શિવામહારાજ શેરીમાં રહેતાં અને સોની બજારમાં બોઘાણી શેરીમાં ગીરીરાજ કુંજ નામનાં મકાનમાં શિવદુર્ગા જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા…
View More સોની બજારના વધુ એક વેપારીના 36.40 લાખના દાગીના લઇ કારીગર ફરાર31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગ
પાંચ મિનિટમાં જ ‘નશા’નો રિપોર્ટ, શહેરના મુખ્ય માર્ગો ઉપર એફ.એસ.એલ.ને સાથે રાખી સઘન તપાસ વર્ષ 2026 શરૂૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકોટમાં…
View More 31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગકુવાડવાના કારખાનેદારને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગના નામે કારખાનેદાર સાથે 40.78 લાખની ઠગાઈ
રાજકોટ નજીક ગોલીડા(હડમતીયા) ગામે રહેતાં અને કુવાડવા જીઆઈડીસીમાં આટકોટીયા એગ્રો ટેકનોલોજી નામે કંપની ચલાવી એગ્રિકલ્ચર પેસ્ટીસાઈડ દવાઓ બનાવવાનો અને વેચવાનો ધંધો કરતાં ભાવેશભાઈ ધીરજલાલ આટકોટીયા…
View More કુવાડવાના કારખાનેદારને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગના નામે કારખાનેદાર સાથે 40.78 લાખની ઠગાઈ