રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં આજી નદીના પટ અને વોર્ડ નં.6ના 15 મીટરના ટી.પી. રોડ પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર મકાનો સહિતના દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાએ…
View More ડિમોલિશન માટે યુધ્ધના ધોરણે તૈયારી, છ વોર્ડનો સ્ટાફ-કોન્ટ્રાકટર સ્ટેન્ડ બાયgujarat news
ઓપરેશન ગંગાજળ: 2025માં રાજ્યમાં 187 અધિકારીઓ સામે ભ્રસ્ટાચારના કેસ
રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા છેલ્લા એક વર્ષમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભામાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં નાયબ…
View More ઓપરેશન ગંગાજળ: 2025માં રાજ્યમાં 187 અધિકારીઓ સામે ભ્રસ્ટાચારના કેસઅનીડા વાછડા ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
કોટડાસાંગાણી તાલુકાના અનીડા વાછડા ગામે માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના…
View More અનીડા વાછડા ગામે માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં 1180 જગ્યાનો ઉમેરો
ગુજરાતમાં સરકારી નોકરીની આતુરતાથી રાહ જોઈ રહેલા અને દિવસ-રાત તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા…
View More ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં 1180 જગ્યાનો ઉમેરોઆહીર ચોકમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, હપ્તા વસૂલવા વેપારી પર હુમલો
લોનના ચડત હપ્તા વસૂલવા માટે બે રિકવરી એજન્ટોએ ગુંડાગીરી કરી વેપારીને મારકૂટ કર્યા બાદ છુટ્ટા પત્થરનો ઘા કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો.ભક્તિનગર પોલીસે ગુનો દાખલ…
View More આહીર ચોકમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, હપ્તા વસૂલવા વેપારી પર હુમલોરાજ્યનું બજેટ છેતરામણું તથા અવાસ્તવિક : રાજકોટ શહેર કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3 રાજકોટ મહાનગરપાલિકા), સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિ), સિનિયર…
View More રાજ્યનું બજેટ છેતરામણું તથા અવાસ્તવિક : રાજકોટ શહેર કોંગ્રેસઆ વર્ષનું બજેટ ‘વિકસિત ગુજરાત @2047’ના રોડમેપ સમાન
ઐતિહાસિક રૂા.4.08 લાખ કરોડના બજેટને વધાવતા આગેવાનો: રાજકોટ માટે બજેટમાં ફાળવણી ગેમ ચેન્જર સાબિત થશે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ’ગ્રોથ એન્જિન’ અને આત્મનિર્ભર બની રહ્યું…
View More આ વર્ષનું બજેટ ‘વિકસિત ગુજરાત @2047’ના રોડમેપ સમાનતમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરી
વાવડી ગામ નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતા પુત્ર સાથે પતિના સ્કુટર પાછળ બેસી કપડાની ખરીદી કરવા જઈ રહી હતી.ત્યારે બાઈકમાં ધસી આવેલા બે શખ્સોએ તેને આંતરી…
View More તમે એકબીજાને અડીને કેમ બેઠા છો ? બે લુખ્ખાનો આતંક, પતિને ઢીકાપાટુનો માર મારી પત્નીની છેડતી કરીસાઉન્ડ સીસ્ટમનો સામાન ખરીદી ભાણવડના વેપારીએ રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધો
શહેરના ભૂપેન્દ્ર રોડ પર ઈલેકટ્રોનિકની દુકાન ધરાવતાં વેપારી પાસેથી ભાણવડના વેપારીએ સાઉન્ડ સિસ્ટમનો સામાન ખરીદી રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.…
View More સાઉન્ડ સીસ્ટમનો સામાન ખરીદી ભાણવડના વેપારીએ રૂા.8.83 લાખનો ધુંબો મારી દીધોપતિ રૂમમાંથી કાતર, બ્લેડ અને કટર લાવીને કહેતો કાં તું મરી જા કાં હું મરી જાઉં, સાસરિયા સામે ફરિયાદ
લક્ષ્મીવાડી-10માં રહેતા દર્શીકાબેન (ઉ.વ.28)એ પતિ-કુતાર્થ આડેસરા મઘડીયા, સસરા-મયુરભાઈ, સાસુ નીધીબેન રહે. ત્રણેય બાલમુકુંદ પ્લોટ) અને નણંદ રિયાબેન રાધનપૂર (રહે. ગોંડલ) સામે ઘરકામ અને ઘરખર્ચ બાબતે…
View More પતિ રૂમમાંથી કાતર, બ્લેડ અને કટર લાવીને કહેતો કાં તું મરી જા કાં હું મરી જાઉં, સાસરિયા સામે ફરિયાદ