એરપોર્ટ પર બે ટેક્સી ડ્રાઇવર વચ્ચે મારામારીના કેસમાં એટ્રોસિટીની ફરિયાદ પર સ્ટે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમને ગુનામાં ગંભીરતા…
View More કારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટgujarat high court
ટ્યુશન ફીનો માસિક આંકડો જાહેર કરવા હાઈકોર્ટે કરેલા આદેશનો ઉલાળ્યો
શિક્ષણ વિભાગની લાલિયાવાડીથી ખાનગી સંચાલકો બેફામ, વાલીઓમાં નારાજગી શિક્ષણ બિઝનેસ બની ગયું છે અને વાલીઓ પાસેથી સફેદ લૂંટ ચલાવવામાં આવી રહી છે- આ પ્રકારની માન્યતા…
View More ટ્યુશન ફીનો માસિક આંકડો જાહેર કરવા હાઈકોર્ટે કરેલા આદેશનો ઉલાળ્યોબાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.
રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના કારોબારી સભ્યના ઉમેદવાર કિશન વાલવાનો કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા સામે 10 મતે પરાજય થયો હતો…
View More બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો કડકાઇથી અમલ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશ
રાજયની આઠેય મનપા અને GPCBનો ડેટા રજૂ થતા આકરું વલણ, 31 જાન્યુ.એ વધુ સુનાવણી ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક અને ગંદકી મુક્ત બનાવવાની માંગ કરતી…
View More પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો કડકાઇથી અમલ કરવા હાઇકોર્ટનો સરકારને આદેશકાયપો છે..? કાચનો માંજો પાયેલ દોરા ઉપર હાઇકોર્ટનો પ્રતિબંધ
બે દિવસમાં અસરકારક અમલ કરવા રાજ્ય સરકારને તાકીદ, 13મીએ સુનાવણી ઉતરાયણના ત્રણ દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે એક મોટો નિર્ણય કરતા રાજ્યભરમાં કાચપાયેલ દોરાના…
View More કાયપો છે..? કાચનો માંજો પાયેલ દોરા ઉપર હાઇકોર્ટનો પ્રતિબંધસ્કૂલ કમિશનરને હાઈકોર્ટની કન્ટેમ્પ્ટની નોટિસ
વિદ્યા સહાયકોને ફિકસ-પે બાદ કાયમી કર્મચારીના લાભો ન ચૂકવતા ડિવિઝન બેંચની કાર્યવાહી જસ્ટિસ ઉમેશ ત્રિવેદી અને જસ્ટિસ સી માનવેન્દ્રનાથ રોયની બનેલી ડિવિઝન બેંચે શિક્ષક સહાયકો…
View More સ્કૂલ કમિશનરને હાઈકોર્ટની કન્ટેમ્પ્ટની નોટિસબાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર: HC
કર્મચારીના અધિકારોનું ઉલ્લંઘન કરી શકાય નહીં, AMCના કેસમાં ચુકાદો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે કર્મચારીને તેની કમાયેલી રજાની રોકડ રકમ નકારવી એ…
View More બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર: HCજેતપુરના વેપારીના રૂા.21 લાખના ઉઘરાણી પ્રકરણમાં DIGને તપાસ કરવા HCનો હુકમ
ગુજરાત હાઇકોર્ટમાં જેતપુરના એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી કે, બાવળા, ચાંગોદર અને જેતપુર પોલીસ મથકેથી તેને ફોન આવે છે. એક ફરિયાદીની અરજીના આધારે…
View More જેતપુરના વેપારીના રૂા.21 લાખના ઉઘરાણી પ્રકરણમાં DIGને તપાસ કરવા HCનો હુકમટેટૂના નિશાનના આધારે ઉમેદવારોને ભરતી માટે નકારી શકાય નહીં : હાઈકોર્ટ
સુરક્ષા દળોમાં જઈ દેશની સેવા કરવી અને શરીર પર ટેટુ ચિતરાવવા આજના યુવાનનો શોખ થઈ ગયો છે. પરંતુ શરીર પરના ટેટુ આી ભરતી માટે ક્યારેક…
View More ટેટૂના નિશાનના આધારે ઉમેદવારોને ભરતી માટે નકારી શકાય નહીં : હાઈકોર્ટગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પેન્ડિંગ, જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ
ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસો પેન્ડિંગ છે, જ્યારે ગુજરાતની જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) અને સંસદીય…
View More ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પેન્ડિંગ, જિલ્લા અને નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ