જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું ચેક કૌભાંડ

હંગામી કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ચેકમાં કથિત ફેરફાર કરી 1.36 કરોડ પોતાના ખાતામાં જમા કરાવ્યાનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં…

View More જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું ચેક કૌભાંડ