26 આઇ.એ.એસ. અધિકારીઓની બદલી: વિક્રાંત પાંડેનુ સ્ટેટસ બદલાયું, દિલ્હીથી પરત ફરેલા અજય કુમારને મુખ્યમંત્રીના સચિવ બનાવાયા શિક્ષણ વિભાગની બે ભાગમાં વહેંચણી; મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ…
View More CMOમાં સંજીવકુમારની એન્ટ્રી, અશ્ર્વિની કુમાર-અવંતિકાસિંહની વિદાયGANDHINAGAR NEWS
અંતે કિસાન સંઘનો સરકાર સામે મોરચો, 12-જાન્યુ.એ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન
ખેડૂતોના પ્રશ્ર્ને લાંબા સમય બાદ ભાજપની ભગીની સંસ્થા મેદાને લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઇ ગયેલી ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે હવે ભાજપ સરકાર સામે મોરચો…
View More અંતે કિસાન સંઘનો સરકાર સામે મોરચો, 12-જાન્યુ.એ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શનગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ
બાળકી દાદી પાસે ભૂત આવ્યું તેમ કહી રડવા લાગતા ભાંડો ફુટયો, મામા સહિત 4ની પૂછપરછ ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5…
View More ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદી અને તેમના મિત્ર વિરૂધ્ધના ગુનામાં કોઇ પણ કાર્યવાહી ન કરવા રકમ માંગી હતી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન વચ્ચે આજે ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો…
View More ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયાવળતર અને પ્લોટની માગણી સાથે ગાંધીનગર કલેકટર કચેરીમાં 7 ગામના ખેડૂતોનો હંગામો
ગાંધીનગર શહેરમાં વસાહત માટે જમીન ગુમાવનાર 7 ગામોના ખેડૂતો અને સ્થાનિકોએ આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. યોગ્ય વળતર અને રહેણાંકની માંગણીઓને લઈને…
View More વળતર અને પ્લોટની માગણી સાથે ગાંધીનગર કલેકટર કચેરીમાં 7 ગામના ખેડૂતોનો હંગામોગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશન
150થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત, સેક્ટર-24માં પણ દબાણ હટાવ કાર્યવાહી: વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા દબાણકારોની માગણી પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ…
View More ગાંધીનગરમાં વકફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલી દરગાહ સહિત 1400 દબાણો હટાવવા ઓપરેશનગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકા
બે દિવસથી ગુમ થયેલી માસુમ બાળકીની કોથળામાં વીંટેલી લાશ મળી આવતા ખળભળાટ પડોશી પરિણીત શખ્સે જ કાંડ આચર્યાની શંકાના આધારે ધનિષ્ટ પૂછપરછ ગાંધીનગરના ડભોડા પોલીસ…
View More ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકાગાંધીનગર: પેટ્રોલ પંપના માલિકે બે દીકરીઓ સાથે કરી આત્મહત્યા, નર્મદા કેનાલમાંથી બેના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના કલોલ તાલુકામાંથી એક ચોંકાવનારી સામે આવી છે. એક બિઝનેસમેને પોતાની બે માસૂમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે…
View More ગાંધીનગર: પેટ્રોલ પંપના માલિકે બે દીકરીઓ સાથે કરી આત્મહત્યા, નર્મદા કેનાલમાંથી બેના મૃતદેહ મળ્યાધારાસભ્ય અનંત પટેલના સરકારી કવાર્ટરમાંથી યુવક અને યુવતી ઝડપાયા
ગાંધીનગર સેક્ટર-21 સ્થિત ધારાસભ્ય ક્વાર્ટરમાં એક કપલ રોકાયેલ હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર પહોંચીને બંનેની પૂછપરછ હાથ ધરી હતી. આ બનાવ કોંગ્રેસ ધારાસભ્ય અનંત…
View More ધારાસભ્ય અનંત પટેલના સરકારી કવાર્ટરમાંથી યુવક અને યુવતી ઝડપાયાગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામા
મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની મુલાકાત રાત્રે રદ થતા અટકળો અને અનુમાનોને બળ મળ્યું ધારાસભ્યો સવાર સુધી ફોન રણકવાની રાહ જોઇને બેસી રહ્યા, પણ કોઈને કોલ આવ્યા…
View More ગાંધીનગરમાં રાત આખી ચાલ્યો રાજકીય ડ્રામા