આંતરરાષ્ટ્રીય1 day ago
OpenAIની પોલ ખોલનારા સુચિર બાલાજીનો મૃતદેહ ફ્લેટમાંથી મળ્યો: આત્મહત્યાની આશંકા
ચેટજીપીટીને ડેવલપ કરનારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈ (openAI)ના 26 વર્ષીય પૂર્વ રિસર્ચર સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા. સુચિર બાલાજીએ તાજેતરમાં openAIની...