ઈરાનમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન વધુ હિંસક બની ગયા છે. વિરોધ પ્રદર્શનોના જવાબમાં, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે.…
View More ઈરાનની રાજધાની તેહરાનમાં જનવિદ્રોહ: પ્રદર્શનકારીઓ પર ગોળીબારનો આદેશ, અત્યાર સુધીમાં 200થી વધુના મોતfiring
વીંછિયાના ઓરી ગામે જૂથ અથડામણમાં સામસામે ફાયરિંગ
પવન ચક્કીના ધંધા બાબતે બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ ચરમ સીમાએ, બન્ને પક્ષના 9 સભ્યો સામે ફરિયાદ, ગામમાં તંગદિલી વિંછીયા તાલુકાના ઓરી ગામે પવન ચક્કીના…
View More વીંછિયાના ઓરી ગામે જૂથ અથડામણમાં સામસામે ફાયરિંગઅમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
અમેરિકામાં ફાયરિંગની ઘટના અટકવાનું નામ લઈ રહી નથી. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે કેન્ટુકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને…
View More અમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડસંયુકત સરહદે પાક.-અફઘાન વચ્ચે ગોળીબાર: ચારનાં મોત
અફઘાનિસ્તાનના અધિકારીઓનું કહેવું છે કે સાઉદી અરેબિયામાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી દક્ષિણ એશિયાઈ પડોશીઓ વચ્ચે તણાવ વધી રહ્યો છે, કારણ કે તેમની વહેંચાયેલ સરહદ…
View More સંયુકત સરહદે પાક.-અફઘાન વચ્ચે ગોળીબાર: ચારનાં મોતઅમેરિકામાં રાકેશ રાજદેવના ઘર ઉપર ગોળીબાર, હકિકત કે ફેક ન્યૂઝ?
ગેંગસ્ટર નવીન બોકસરે સોશિયલ મીડિયામાં ગોળીબારની કબુલાત કરતી પોસ્ટ મૂકી, બે શુટરના નામ પણ લખ્યા મહાદેવ બૂકવાળા બૂકી સૌરવ મહાકાલ અને રાકેશ રાજદેવ પાકિસ્તાનને ફંડ…
View More અમેરિકામાં રાકેશ રાજદેવના ઘર ઉપર ગોળીબાર, હકિકત કે ફેક ન્યૂઝ?ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ
વાહન અકસ્માતની સામાન્ય બોલાચાલી બાદ ઘરે આવી ભડાકા કર્યા ચોટીલાના નાનકડા એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર…
View More ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગઅમેરિકામાં ક્રિસમસ ટ્રી લાઇટિંગ વખતે ગોળીબાર: મોટી જાનહાનિની આશંકા
યુનાઇટેડ સ્ટેટ્સમાં ગોળીબારની બીજી ઘટના બની છે. કોનકોર્ડના વાર્ષિક ક્રિસમસ ઉજવણી દરમિયાન ગોળીબાર થયો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, શહેરના…
View More અમેરિકામાં ક્રિસમસ ટ્રી લાઇટિંગ વખતે ગોળીબાર: મોટી જાનહાનિની આશંકાપોરબંદરના દરિયામાં પાક.ની નાપાક હરકત, 7 ખલાસી સાથે બોટનું અપહરણ, ફાયરિંગની ચર્ચા
ગુજરાતના ગૃહમંત્રી કચ્છની સરહદે છે તેવા સમયે જ પોરબંદરના દરિયામાં પાકિસ્તાની મરીન એજન્સીએ નાપાક હરકત કરી છે અને 7 જેટલા ભારતીય માછીમારી સાથેની બોટનું અપહરણ…
View More પોરબંદરના દરિયામાં પાક.ની નાપાક હરકત, 7 ખલાસી સાથે બોટનું અપહરણ, ફાયરિંગની ચર્ચાVIDEO: કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ફાયરિંગ, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારી
કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત “કેપ્સ કાફે” પર ફરી ગોળીબાર કરવામાં આવ્યો. કાફે પર નવથી દસ ગોળીઓ ચલાવવામાં આવી, જેનાથી બહારનો કાચ તૂટી…
View More VIDEO: કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ફાયરિંગ, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારીઅમેરિકામાં ગોળીબારની જુદી છતાં જોડાયેલી ઘટનાઓમાં 4નાં મોત
અમેરિકાના હ્યૂસ્ટનમાં બુધવારે બે અલગ-અલગ જગ્યાએ ગોળીબારથી ચાર લોકોના મૃત્યુ થયા હતા, જેમાં હુમલો કરનાર પણ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં બંને…
View More અમેરિકામાં ગોળીબારની જુદી છતાં જોડાયેલી ઘટનાઓમાં 4નાં મોત