ગોંડલમાં પાંચ લાખનો તોડ કરનાર રાજકોટનો નકલી ASI ઝડપાયો

વેપારીને દુષ્કર્મ કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રાજકોટથી ગોંડલ જઈ રૂપિયા પડાવ્યા, પાંચ લાખ મળ્યા બાદ વધુ બે લાખ પડાવવા જતા ઝડપાયો ગોંડલનાં ગ્રાફિક…

View More ગોંડલમાં પાંચ લાખનો તોડ કરનાર રાજકોટનો નકલી ASI ઝડપાયો