આવતીકાલે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની 110 કેન્દ્રો ખાતે તેમજ નીટની પ્રવેશ માટેની લેખિત પરીક્ષા રાજકોટ શહેરમાં 13 જેટલા કેન્દ્રો ખાતે લેવાનાર હોય જેને…
View More રાજકોટમાં કાલે નીટ અને કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પરીક્ષાexam
રાજકોટના ત્રણ કેન્દ્રો પર UPSC કાલે લેશે NDA-CDSની પરીક્ષા
જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા આગામી 13 એપ્રિલ ને રવિવારે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર નેશનલ ડિફેન્સ…
View More રાજકોટના ત્રણ કેન્દ્રો પર UPSC કાલે લેશે NDA-CDSની પરીક્ષાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.16 મીથી સેમેસ્ટર-2 અને 4ની પરીક્ષાનો પ્રારંભ
31 કોર્ષની પરીક્ષા લેવા ચાલતી તૈયારીઓ: બેઠક વ્યવસ્થા જાહેર કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ 8 ફેકલ્ટીમાં સ્નાતકના સેમેસ્ટર 4…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.16 મીથી સેમેસ્ટર-2 અને 4ની પરીક્ષાનો પ્રારંભપ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 70 લાખ વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભ
શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર અને GCERTના શૈક્ષણિક આયોજન મુજબ આજે તારીખ 7મી એપ્રિલથી રાજ્યની તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતાં 70 લાખથી વધુ વિદ્યાર્થીઓની શાળાકીય વાર્ષિક…
View More પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 70 લાખ વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભબોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
આજે ધો.10માં દ્વિતીય અને ધો.12 સાયન્સમાં પ્રથમ અને દ્વિતીય ભાષા, કોમ્પ્યુટરનું અંતિમ પેપર લેવાયું, સામાન્ય પ્રવાહની તા.17 માર્ચ સુધી પરીક્ષા ચાલશે: અંતિમ પેપર સાથે…
View More બોર્ડની પરીક્ષા પૂર્ણ, પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ
શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની…
View More ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદબોર્ડના પ્રશ્ર્નપત્ર સીલ છે તે સ્ટ્રોંગરૂમની વિઝિટ લેવા, સુરક્ષાની સમીક્ષા કરવા આદેશ
રાજયભરમાં ચાલતી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગેરરીતી રોકવા માટે તંત્ર સજજ છે. રાજયભરમાં સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા છે યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને…
View More બોર્ડના પ્રશ્ર્નપત્ર સીલ છે તે સ્ટ્રોંગરૂમની વિઝિટ લેવા, સુરક્ષાની સમીક્ષા કરવા આદેશવિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ
કુમકુમ તિલક અને મોઢા મીઠાં કરાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ અપાયો: સીસીટીવી કેમેરાની નિગરાનીમાં પ્રશ્ર્નપત્ર ખોલાયા: ધો.10માં ભાષા, ધો.12 સા.પ્ર.માં અર્થશાસ્ત્ર અને સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું…
View More વિજયી ભવ: બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભબોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટી
પરીક્ષા કેન્દ્રો પર છાત્રોએ બેઠક વ્યવસ્થા નિહાળી: સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ: સવારે પ્રશ્ર્નપત્ર કેન્દ્રો પર પહોંચાડી દેવાશે: પ્રશ્ર્નપત્ર સીસીટીવી કેમેરા સામે જ ખોલાશે…
View More બોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટીબોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશે
અન્ય દોરાનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે: છાત્રો માટે ગાઇડલાઇન જાહેર કરાઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શું તકેદારી…
View More બોર્ડમાં જવાબવહી સાથે પૂરવણી બાંધવા માત્ર સફેદ મીણનો દોરો જ ઉપયોગ કરી શકાશે