તાજેતરમાં શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટ દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર થયા છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની સવિશેષ ભીડ રહેતી હોય,…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફારDwarka
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડો
યોજાયેલ લોકઅદાલતમાં 3839 કેસોનો સુખદ નિવેડો : રૂા. 3.30 કરોડના હુકમો થયાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવાર તારીખ 14 ના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડોદ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદ
યુપીઆઇ મારફતે 75 હજારની છેતરપિંડી આચરી દ્વારકા નજીક આવેલી એક હોટલના સંચાલક એવા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ બ્રિજેશકુમાર રમેશચંદ્ર યાદવ (ઉ.વ. 33) ની હોટલમાં પૂર્વયોજિત…
View More દ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદવિદ્યાર્થીઓ માટે મહત્વના JEE અને NEET ના નિઃશુલ્ક અભ્યાસક્રમ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ
દ્વારકામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળ
દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂૂ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા હાથ ધરવામાં…
View More દ્વારકામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ્લાયરની શોધખોળદ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપી
દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષના બાબાજી આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના…
View More દ્વારકામાં આધેડ પાસે પઠાણી વ્યાજ વસૂલ કરી પત્ની, પુત્રને ધમકી આપીદ્વારકાના બરડિયાના પેટ્રોલ પંપે ઉધાર પેટ્રોલ ભરાવી બોલાવી બઘડાટી
દ્વારકા નજીક આવેલા બરડીયા ગામ પાસેના એક પેટ્રોલ પંપ ખાતે રવિવારે સાંજના સમયે ચાર શખ્સોએ બોલાચાલી કરી, અને અહીં રહેલા કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી…
View More દ્વારકાના બરડિયાના પેટ્રોલ પંપે ઉધાર પેટ્રોલ ભરાવી બોલાવી બઘડાટીદ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકો
ગુજરાત એટીએસની ટીમે દેવભુમી દ્વારકામાંથી એક શખ્સને પાકીસ્તાની જાસુસી એજન્સી માટે જાસુસી કરતા ઝડપી લીધો હતો. આ શખ્સની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે અને…
View More દ્વારકામાંથી પાક. જાસૂસ ઝડપાયો, કોસ્ટ ગાર્ડની માહિતી આપ્યાનો ધડાકોદ્વારકા નજીક અજાણ્યા શખ્સો દ્વારા 24 કુંજ-કરકરાનો શીકાર
જે સદીઓથી દ્વારકા વિસ્તારમાં શિયાળાની ઋતુમાં આવે છે. જેથી દ્વારકા વિસ્તારે આ પક્ષીઓના ફ્રેબીટેટ તરીકે વિશ્વ સ્તરે માન સન્માન મેળવ્યું છે. આ વચ્ચે પક્ષીઓને સાચવવાએ…
View More દ્વારકા નજીક અજાણ્યા શખ્સો દ્વારા 24 કુંજ-કરકરાનો શીકારદ્વારકામાં સુદામા સેતુ બંધ રહેવાથી લાખોનું નુકસાન
યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ ફુટ બ્રીજ – સુદામા સેતુ વર્ષ ર011 માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોક ભાગીદારીથી બનવા શરૂૂ કરાયા બાદ ર016માં…
View More દ્વારકામાં સુદામા સેતુ બંધ રહેવાથી લાખોનું નુકસાન