પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે એક દુખદ ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ વિસ્તારમાં ન્હાવા માટે ઉતરેલા રાજકોટના બે યુવકો પૈકી એક…
View More પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે દ્વારકાની ગોમતી નદીમાં રાજકોટનાં બે ભાઈઓ ડુબ્યા, એક લાપત્તાdwarka news
દ્વારકાના જગત મંદિર ઉપર પ્રતિબંધ છતાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોનથી શૂટિંગ
વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે શનિવારે વહેલી સવારે પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ…
View More દ્વારકાના જગત મંદિર ઉપર પ્રતિબંધ છતાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોનથી શૂટિંગદ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૧૬: દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે મોડી સાંજના સમયે રૂ. 61.50 લાખ ની કિંમતનો ચોરસનો જથ્થો મળી…
View More દ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયોદ્વારકાના મંદિર ચોક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇ
અધિકમાસમાં શ્રધ્ધાળુઓના પ્રવાહને પહોંચી વળવા તૈયારી આગામી પવિત્ર અધિક માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર…
View More દ્વારકાના મંદિર ચોક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇદ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરની અડફેટે કાર સવાર પ્રૌઢનું મૃત્યુ
દ્વારકા – પોરબંદર માર્ગ પર સોમવારે પૂરપાટ જતા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે આ માર્ગ પર એક મારુતિ ઈક્કો મોટરકારને અડફેટે લેતા આ કારમાં જઈ રહેલા…
View More દ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરની અડફેટે કાર સવાર પ્રૌઢનું મૃત્યુદ્વારકા ફરવા જવાની ના પાડવા જેવી બાબતે ભાણેજ જમાઈએ દંપતી સહિત ત્રણને માર માર્યો
શહેરના મવડી મેઈન રોડ પર ગઈકાલે સાંજે હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉદયનગર-01 માં રહેતા જ્યોતીબેન નિલેષભાઈ ગુજરીયાએ અશ્વીન મકવાણા, રોહિત વાલાણી…
View More દ્વારકા ફરવા જવાની ના પાડવા જેવી બાબતે ભાણેજ જમાઈએ દંપતી સહિત ત્રણને માર માર્યોદ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કેરલથી ઝડપાયો
જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા…
View More દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કેરલથી ઝડપાયોદ્વારકામાં શોપિંગ મોલમાંથી મૂર્તિ સહિતનો મુદ્દામાલ ચોરાયો
દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂૂવાર…
View More દ્વારકામાં શોપિંગ મોલમાંથી મૂર્તિ સહિતનો મુદ્દામાલ ચોરાયોદ્વારકામાં ક્રાંતિકારીની પુણ્યતિથી નિમિત્તે બાઈક રેલી દરમિયાન બઘડાટી; સાત સામે ફરિયાદ
દ્વારકામાં ક્રાંતિવીરની પુણ્યતિથિની નિમિત્તે યોજાયેલી બાઈક રેલીમાં કાયદાનું ઉલંઘન કરતા શખ્સોને ટપારતા આરોપીઓ દ્વારા પોલીસ ચોકીમાં બઘડાટી બોલાવી નુકસાની કરવા તેમજ પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી…
View More દ્વારકામાં ક્રાંતિકારીની પુણ્યતિથી નિમિત્તે બાઈક રેલી દરમિયાન બઘડાટી; સાત સામે ફરિયાદદ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું
– ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરાયા – યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને ધ્વસ્ત કરવા આજે સવારથી વધુ એક ઓપરેશન ડિમોલિશન…
View More દ્વારકા પંથકમાં વધુ એક વખત ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું