તા. 15 જુન 2026 સોમવારના રોજ અમાવસ્યા આવે છે. આ અમાસ સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં અમાસે તથા સોમવતી અમાસ…
View More પુરૂષોત્તમ માસ અને સોમવતી અમાસનો દુુર્લભ સંયોગdharmik
આશુતોષ મહારાજનો અપરાધિક ઇતિહાસ જાણીને હું કાંપી રહ્યો છું: જગદગુરૂ રામભદ્રાચાર્ય
તુલસી પીઠાધીશ્વર જગદ્ગુરુ રામભદ્રાચાર્યે આશુતોષ બ્રહ્મચારી મહારાજના આરોપોનો જોરદાર વિરોધ કર્યો છે. આશુતોષે જગદ્ગુરુની હત્યાની આશંકા વ્યક્ત કરીને તેમના ઉત્તરાધિકારી રામચંદ્ર દાસ પર ગંભીર આરોપ…
View More આશુતોષ મહારાજનો અપરાધિક ઇતિહાસ જાણીને હું કાંપી રહ્યો છું: જગદગુરૂ રામભદ્રાચાર્યકાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ
કાલે વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ આ વ્રતનુ પુરુષોતમ માસમાં વધારે મહત્વ છે. અધિક જેઠ વદ છઠ્ઠને શનિવાર તા 6 જૂનના દિવસે વૈધૃતિ યોગ સવારના 10…
View More કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનો
શનિ મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે સવારથી જ શનિ દેવના મંદિરોમાં દર્શનાથીઓની કતારો લાગી હતી. રાજકોટના જયુબિલિ ગાર્ડનમાં આવેલ નવગ્રહ મંદિરે દર્શન માટે આજે વહેલી સવારથી…
View More ભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનોશનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયો
કુંભ, મીન અને મેષ રાશિ પર શનિની મોટી પનોતીની અસર : પૂજા વિધિ દ્વારા મેળવો રાહત વૈશાખ વદ અમાસ ને શનીવાર તા.16 મે ના દિવસે…
View More શનિવારે શનિ જયંતી: જાણો પનોતીના પ્રકોપથી બચવાના ઉપાયોકાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજ
જમીન-મકાન-વાહન, સોના-ચાંદીના દાગીનાઓ, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી ઉત્તમ વૈશાખ સુદ બીજને રવિવાર તારીખ 19 એપ્રિલ ના દિવસે અખાત્રીજ છે રવિવારે સવાર…
View More કાલે વણજોયા મુહૂર્તનો દિવસ અખાત્રીજવૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્ય
સ્નાન, દાન, શ્રાધ્ધ, તપ વગેરે ધર્મ-કર્મ માટે ઉતમ માસ શ્રી ભગવાનની શાસ્ત્રની વિધિ પ્રમાણે કાર્ય કરવાની આજ્ઞા છે. (ગીતા 16:23, 16:24) તેથી વૈશાખ માસ વિશે…
View More વૈશાખ માસ અને અક્ષય તૃતિયાનું જાણો શાસ્ત્રોક્ત મહાત્મ્યઆધ્યાત્મિક અને પારિવારિક શાંતિ માટે ઘરસભા મહત્વની – મહંત સ્વામી મહારાજ
’અક્ષરવાડીમાં અક્ષરબ્રહ્મનાં ઓવરણા ’ કથા શ્રેણી દરમ્યાન રવિવારનાં દિવસે સંસ્થાનાં વિદ્વાન સંત પૂજ્ય આદર્શજીવન સ્વામિએ સવારની કથામાં શ્રોતાગણ હરિભક્તોને ખુબ જ સુંદર અને મનનીય કથાવાર્તાનો…
View More આધ્યાત્મિક અને પારિવારિક શાંતિ માટે ઘરસભા મહત્વની – મહંત સ્વામી મહારાજપૂ. મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારૂં છે: શબાના આઝમી
પૂ.મોરારિબાપુની પાવન સન્નિધ્ધિમા અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. ચાલુ વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં આ…
View More પૂ. મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારૂં છે: શબાના આઝમીશુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમ
ચૈત્ર સુદ આઠમ ને ગુરુવાર તારીખ 26 માર્ચ ના દિવસે સવારના 11.50 સુધી આઠમ તિથિ છે ત્યારબાદ નોમ તિથિ છે જે શુક્રવારે સવારના 10.08 કલાક…
View More શુક્રવારે ઉદિત નોમ તિથિ નિમિત્તે રામનવમી મનાવવી ઉત્તમ