ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે ગઈકાલે સમી સાંજે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઠોકર મારીને આંતરી રૂૂ.90 લાખની ધાડ કરીને…
View More ટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બેcrime
વઢવાણના ખોડુ ગામે ખાડો ખોદવા મુદ્દે આધેડ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલો
મોરબીમાં યુવાને પોતાની જાતે પગમાં છરી હુલાવી દીધી વઢવાણનાં ખોડુ ગામે પાણીનો ખાડો ખોદવા મુદે આધેડ પર ભાઇ અને ભત્રીજાએ પાઇપ વડે હુમલો કર્યો…
View More વઢવાણના ખોડુ ગામે ખાડો ખોદવા મુદ્દે આધેડ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલોધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્ત
ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી નાગાજણ તરખાલાની ટીમે ધોરાજીમાં એક ગોડાઉનમાથી અંદાજે રૂૂ.12.34 લાખથી વધુ રકમના 36 હજાર કિલો અનાજની 721 બેગમાં બીલ વગરનું શંકાસ્પદ સરકારી અનાજ…
View More ધોરાજીમાંથી 12.34 લાખનું 36 હજાર કિલો બિલ વગરનું સરકારી અનાજ જપ્તમોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકના બે બાઇક પડાવી ધમકી
મોરબી શહેરમાં વ્યાજખોરો પર કોઈ લગામ નથી કેમ કે વ્યાજખોરો ભય વગર મનફાવે તેને ધમકીઓ મારી ,માર મારી અપહરણ કરી પઠાણી ઉઘરાણી કરે છે…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકના બે બાઇક પડાવી ધમકીજૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકી
વ્યાજખોરે વધુ 19.50 લાખની ઉઘરાણી કરતાં પોલીસમાં ફરિયાદ જુનાગઢ જિલ્લાના બુધેચા ગામના એક શિક્ષકે બગસરામા રહેતા એક શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હોય વ્યાજ સહિત…
View More જૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકીટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજર
ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડી તોડ કરવાના પ્રકરણમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી હેડ…
View More ટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજરઅમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યા
મૃતક ઉદ્યોગ સાહસિક હતા, હત્યારાનો ગુનાઇત ઇતિહાસ અમેરિકામાં ચાલુ બસમાં જ ભારતીય દ્વારા ભારતીયની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવની વિગત મુજબઅમેરિકાના ટેક્સસ…
View More અમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યાપટનામાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધનાધન ફાયરિગ: મુખિયાના પતિને 4 ગોળી મારી: બીજા બે ઘાયલ
બિહારની રાજધાનીમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન, બદમાશોએ આડેધડ ગોળીબાર કરીને ગભરાટ ફેલાવ્યો. ગઈકાલે રાત્રે લગભગ 12.30 વાગ્યે, રાણીતાલ પોલીસ સ્ટેશન હેઠળના કાનપા ગામમાં સ્થિત રમતગમતના…
View More પટનામાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધનાધન ફાયરિગ: મુખિયાના પતિને 4 ગોળી મારી: બીજા બે ઘાયલભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પીધું
30 હજાર 10 ટકા વ્યાજે લીધા બાદ વ્યાજખોરે 20 ટકા વ્યાજ કરી નાખી 3.82 લાખની પઠાણી ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતા ભરેલુ પગલું શહેરમા…
View More ભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પીધુંઆંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો
કાલાવડ રોડ આંબેડકરનગરમાં ગૃહ કંકાસમાં પત્ની એ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો હતો.આ મામલે યુવાને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે રાજકોટ તાલુકા…
View More આંબેડકરનગરમાં ગૃહકંકાસમાં પત્નીએ ધર્મના ભાઈને બોલાવી પતિને માર ખવડાવ્યો