ચુુનારાવાડમાં રિસામણે બેઠેલી પરિણીતાને પૂર્વ પ્રેમી સહિત બે શખ્સે માર માર્યો

શહેરમાં નવાગામમાં આવેલા આર.એમ.સી.કવાર્ટરમાં રહેતી અને હાલ ચુનારાવડ વિસ્તારમાં રિસામણે બેઠેલી પરિણીતાને પૂર્વ પ્રેમિ સહિતના બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને…

View More ચુુનારાવાડમાં રિસામણે બેઠેલી પરિણીતાને પૂર્વ પ્રેમી સહિત બે શખ્સે માર માર્યો

વેકેશન કરવા ગયેલી પત્નીને તેડવા ગયેલા ઈલેક્ટ્રિશ્યનના ઘરમાંથી ચોરી

શહેરના ઢેબર રોડ પર આવેલા ગીતાનગરમાં રહેતા ઈલેકટ્રીશ્યનના ઘરમાંથી રૂા.33 હજારની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. પત્ની અને બાળકો વેકેશન કરવા ગામડે ગયા હોય…

View More વેકેશન કરવા ગયેલી પત્નીને તેડવા ગયેલા ઈલેક્ટ્રિશ્યનના ઘરમાંથી ચોરી

અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી 1.31 કરોડનો દારૂ ઝડપાયો

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બુટભવાની પેટ્રોલ પંપ નજીક સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામ પાસે આવેલી દર્શન હોટલ પાસે એક ટેન્કરમા દારૂનો જથ્થો ભર્યો હોવાની બાતમીનાં આધારે ગાંધીનગરની એસએમસીની…

View More અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી 1.31 કરોડનો દારૂ ઝડપાયો

કોટેચા ચોક નજીક કારમાંથી મળેલા 10 લાખ બિલ્ડરના હોવાનું ખુલ્યું

શહેરનાં અલગ અલગ પોઇન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામા આવી રહી છે ત્યારે કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે ગઇકાલે સાંજનાં સમયે વાહન…

View More કોટેચા ચોક નજીક કારમાંથી મળેલા 10 લાખ બિલ્ડરના હોવાનું ખુલ્યું

રાજકોટના બે કુખ્યાત શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયા

રાજકોટમાં ગુનેગારો સામે પોલીસ કમિશ્નર પાસાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે ત્યારે મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો અને અગાઉ હત્યાનો પ્રયાસ, મારામારી,લૂંટ,ચોરી સહીત 10 ગુનાઓમાં પકડાયેલા મિત…

View More રાજકોટના બે કુખ્યાત શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયા

રાજસ્થાનથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઇવમાં કાર પડાવી લેનાર બે પકડાયા

રાજસ્થાનના જયપુરમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઈવમાં કાર મેળવી લઈ રાજકોટ લઈ આવી છેતરપિંડી કરનાર બે આરોપીને ક્રાઈમ બ્રાંચે કાર સાથે પકડી લઈ પુછપરછ શરૂૂ…

View More રાજસ્થાનથી બોગસ ડોક્યુમેન્ટના આધારે સેલ્ફ ડ્રાઇવમાં કાર પડાવી લેનાર બે પકડાયા

મોકાજી સર્કલ પાસે 500ના બદલામાં 200ની નોટો આપવાનું કહી ગઠિયો 20 હજાર લઇ ફરાર

કાલાવડ રોડ મોકાજી સર્કલ પાસે આવેલા ફિઝિયોફિટ જીમમાં એક અજાણ્યા શ્ખસે છુટા પૈસા આપવા બાબતે વાતચીત કરી અહીં જીમમાં નોકરી કરનાર યુવતી પાસેથી રૂૂપિયા 20,000…

View More મોકાજી સર્કલ પાસે 500ના બદલામાં 200ની નોટો આપવાનું કહી ગઠિયો 20 હજાર લઇ ફરાર

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી વૃધ્ધાના ગળામાંથી એક લાખના ચેઇનની ચીલઝડપ

રાજકોટ શહેરમા મહીલાઓનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરી આતંક મચાવનાર સમડીને પોલીસે ઝડપી પાડી હતી અને 8 થી વધુ ગુનાનાં ભેદ ઉકેલ્યા હતા. ત્યા વધુ…

View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી વૃધ્ધાના ગળામાંથી એક લાખના ચેઇનની ચીલઝડપ

નાસતા-ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ: છ આરોપી પકડાયા

ડ્રગ્સ, સજા વોરંટ, છેતરપિંડી અને મારામારીના ગુનામાં આરોપી ઝડપાયા પેરોલ ફર્લો સ્કોવડ, ડીસીબી અને થોરાળા પોલીસની કામગીરી શહેરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ…

View More નાસતા-ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવ: છ આરોપી પકડાયા

વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 15 દિવસમાં પાંચ મોબાઇલ ઝૂંટવી લેનાર નામચીન પકડાયો

ફોનની લૂંટ ચલાવી અજાણ્યો શખ્સ ફરાર થતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી લીધો છે અને એક શખ્સને પકડી લેતા પાંચ…

View More વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 15 દિવસમાં પાંચ મોબાઇલ ઝૂંટવી લેનાર નામચીન પકડાયો