ડી. એચ. કોલેજ પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાયેલા: બે મિત્રોની પૂછપરછમાં નામ ખુલ્યા બાદ પોલીસની કાયર્વાહી યાજ્ઞિક રોડ પર આવેલી ડી એચ કોલેજના મેદાનમાંથી ગઇકાલે…
View More દારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડcrime
પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધૂને કામ કરવા લઈ જવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો’તો રાજકોટની ભાગોળે આવેલા અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધુને કામ કરવા…
View More પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદખોખળદડ નદી કાંઠે પૈસાની માગણી કરી અજાણ્યા શખ્સે શ્રમિકને છરી ઝીંકી
રાજકોટ શહેરના જંગલેશ્વર નજીક ખોડીયાર મંદિર પાસે રહેતા યુવાન આજે સવારના સમયે ખોખડદડ નદીના કાંઠે શ્રીહરી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હતો ત્યારે અજાણ્યા માણસે છરી વડે આંખ…
View More ખોખળદડ નદી કાંઠે પૈસાની માગણી કરી અજાણ્યા શખ્સે શ્રમિકને છરી ઝીંકીમેઘાલય ક્રિકેટ એસો.ના રેફરી હોવાનું જણાવી પ્રેક્ટિસના નામે ગઠિયાએ નાણા ખંખેર્યા
મેઘાલય ક્રિકેટમાં પ્રેક્ટિસના નામે રાજકોટના બાળકો સાથે છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુની. માં પીએચડી કરતો ભુજનો પ્રજ્ઞેશ બારહટ મેઘાલય ક્રિકેટ એસોસીએશનમાં રેફરી…
View More મેઘાલય ક્રિકેટ એસો.ના રેફરી હોવાનું જણાવી પ્રેક્ટિસના નામે ગઠિયાએ નાણા ખંખેર્યાહનીટ્રેપ-વ્યાજખોરો સામે તૂટી પડવા ગૃહમંત્રીનો આદેશ
કાયદો અને વ્યવસ્થયાની સ્થિતિ અંગે સમીક્ષા કરી: પઠાણી ઉઘરાણી કરનાર 1054 સામે ગુનો નોંધાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ…
View More હનીટ્રેપ-વ્યાજખોરો સામે તૂટી પડવા ગૃહમંત્રીનો આદેશરૈયાગામ પાસે દારૂના કટિંગ વખતે LCB ઝોન-2નો દરોડો, રૂ.5.14 લાખના દારૂ સાથે વેપારી સહિત ત્રણની ધરપકડ
શહેરના રૈયાગામ સ્મશાનની સામે મફતીયાપરા નજીક નામચીન બુટલેગર દ્વારા દારૂૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે એલ.સી.બી. ઝોન-2ની ટીમે દરોડો પાડી રૂૂ.5.14 લાખની 396 બોટલ વિદેશી…
View More રૈયાગામ પાસે દારૂના કટિંગ વખતે LCB ઝોન-2નો દરોડો, રૂ.5.14 લાખના દારૂ સાથે વેપારી સહિત ત્રણની ધરપકડરેલનગરમાં હોમગાર્ડ જવાનને આંતરી કુખ્યાત શખ્સે ધમકી આપી બાઈક પડાવી લીધું
શહેરમાં કુખ્યાત શખ્સોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસ ઉપર હુમલા કરતાં પણ આવા શખ્સો ખચકાતા નથી ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે.…
View More રેલનગરમાં હોમગાર્ડ જવાનને આંતરી કુખ્યાત શખ્સે ધમકી આપી બાઈક પડાવી લીધુંહત્યાનો ભોગ બનનાર વૃદ્ધ નાણા ધિરધારનું કામ કરતા, ઘરમાં મોટી રકમ રહેતી
રૈયાધારે વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ, ઘરમાંથી ત્રણ લાખ ગાયબ: પૈસાની લેતી-દેતી અથવા લૂંટના ઈરાદે હત્યા થયાની પ્રબળ શંકા શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ…
View More હત્યાનો ભોગ બનનાર વૃદ્ધ નાણા ધિરધારનું કામ કરતા, ઘરમાં મોટી રકમ રહેતીપરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ભગવતીપરા વિસ્તારમાં બાળકોને શાળાએ તેડવા મૂકવા થતી પરિણીતાની પાછળ પડી જઈ ફ્રેન્ડશિપનું કહી, પત્નીને તલાક આપવા અને લગ્ન કરવા લલચાવી અવારનવાર શરીર સંબંધ બાંધવાના સાત…
View More પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટબંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યો
રામનાથ પરા પોલીસ લાઈન પાસે રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર બંગડી બજાર નજીક રીક્ષા લઈને ઊભેલા ચાલકને કચરો નાખવા બાબતે ઝઘડો કરતા શખ્સે ધોકા વડે…
View More બંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યો