પડધરી રહેતા RTOએજન્ટનું કારસ્તાન, 45 લોકો પાસેથી 3.50 લાખ ઉઘરાવી હાથ ઉંચા કરી દીધા રાજકોટ શહેરમા વધુ એક બોગસ લાયસન્સ કૌભાંડ બહાર આવ્યુ છે…
View More RTOમાં ડ્રાઇવીંગ ટેસ્ટ વગર લાઇસન્સ કાઢી આપવાનુ કૌભાંડcrime
ખોટા ડોકયુમેન્ટના આધારે આધારકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ
બોગસ આધારકાર્ડ કાઢી દેનાર રાજકીય અગ્રણીના સંબંધી સકંજામાં : તપાસમાં મોટુ રેકેટ ખુલશે બ્રહ્મસમાજ ચોકમાં આધારકાર્ડ સેન્ટરમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો શહેરના બ્રહ્મસમાજ ચોકમાં આવેલા આધારકાર્ડ…
View More ખોટા ડોકયુમેન્ટના આધારે આધારકાર્ડ કાઢી આપવાનું કૌભાંડબંગડીનું કામ દેવા ગયેલા યુવકને તું સામુ કેમ જોવે છે ? તેમ કહી ત્રણ શખ્સોએ માર માર્યો
માંધાતા સોસાયટીની ઘટના : હુમલામાં ઘવાયેલો યુવાન સારવારમાં શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલી પીઠળઆઈ સોસાયટીમાં રહેતો યુવાન માંધાતા સોસાયટીમાં બંગડીનું કામ આપવા ગયો હતો ત્યારે નીચેના…
View More બંગડીનું કામ દેવા ગયેલા યુવકને તું સામુ કેમ જોવે છે ? તેમ કહી ત્રણ શખ્સોએ માર માર્યોચાંદની નોનવેજ હોટલમાં બઘડાટી, પાર્સલ લેવા ગયેલા યુવાન ઉપર હુમલો
વેઈટિંગમાં બેસવાનું કહેતા ગાળો ભાંડી હોબાળો મચાવ્યાનો આક્ષેપ : સામ સામે ફરિયાદ શહેરની ભાગોળે માલીયાસણ પાસે આવેલી ચાંદની નોનવેજ હોટલમાં પાર્સલ લેવા મુદ્દે હોટલના કર્મચારીઓએ…
View More ચાંદની નોનવેજ હોટલમાં બઘડાટી, પાર્સલ લેવા ગયેલા યુવાન ઉપર હુમલોખાધા ખોરાકીના કેસમાં કોર્ટ મુદતમાંથી પરત ફરતી પરિણીતાને સાસુ-સસરાએ બેફામ માર માર્યો
પોરબંદર સાસરુ ધરાવતી પરિણીતા પાંચ વર્ષથી રિસામણે રામનાથપરામાં રહે છે રામનાથપરામાં માવતરના ઘરે રિસામણે આવેલી પોરબંદરની પરિણીતા સાહિસ્તાનબેન ઈરફાનભાઇ સોરઠીયા(ઉ.29) ગઈકાલે કોર્ટમાં ખાધા ખોરાકીના કેસમાં…
View More ખાધા ખોરાકીના કેસમાં કોર્ટ મુદતમાંથી પરત ફરતી પરિણીતાને સાસુ-સસરાએ બેફામ માર માર્યોવીડિયો કોલ નહી કરતા શંકા ગઇ, પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગે હાથ ઝડપી લેતા ડખ્ખો
રાજકોટમાં રહેતો એક શખ્સ પત્ની અને પુત્રને સાસુને ત્યાં મુકી બહારગામ જઈ રહ્યાનું કહી રવાના થયો હતો.જો કે પત્નીને શંકા જતાં માતા સાથે મળી પતિની…
View More વીડિયો કોલ નહી કરતા શંકા ગઇ, પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગે હાથ ઝડપી લેતા ડખ્ખોરૂપિયાનો મેળ નહીં પડતાં જામનગર ભાગી ગયેલા યુવકને બે વ્યાજખોરોએ પરત બોલાવી ધોકાવી નાખ્યો
શહેરમાં ભગવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાને રૂપિયા 35 હજાર વ્યાજે લીધા હતાં. જેના રૂપિયા 9000 ચુકવી દીધા હતાં અને બાદમાં રૂપિયાનો મેળ નહીં પડતાં યુવક રાજકોટ…
View More રૂપિયાનો મેળ નહીં પડતાં જામનગર ભાગી ગયેલા યુવકને બે વ્યાજખોરોએ પરત બોલાવી ધોકાવી નાખ્યોલાખાજીરાજ રોડ પર ધંધાની હરીફાઇમાં વેપારી પર હુમલો, સીસીટીવી થયા વાયરલ
ભાડુતી ગુંડાઓ રાખીને હુમલો કરાવવાનો વેપારીનો આક્ષેપ, ગેંગ સામે પાસા કે ગુજસીટોક લગાડવા માંગ રાજકોટ શહેરમા છેલ્લા ઘણા દિવસથી મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.…
View More લાખાજીરાજ રોડ પર ધંધાની હરીફાઇમાં વેપારી પર હુમલો, સીસીટીવી થયા વાયરલરાજકોટ જિલ્લામાં 9 સ્થળે ચોરી કરનાર ચીકલીગર ગેંગનાં ત્રણ સાગ્રીતોની ધરપકડ
જેતપુર, ઉપલેટા, ગોંડલ અને ધોરાજીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલસીબી ગેંગના બે સભ્યો ફરાર, 5.80 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લાના જેતપુર, ઉપલેટા, ધોરાજી…
View More રાજકોટ જિલ્લામાં 9 સ્થળે ચોરી કરનાર ચીકલીગર ગેંગનાં ત્રણ સાગ્રીતોની ધરપકડજેતપુરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી-પુત્ર ઉપર હુમલો
હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ…
View More જેતપુરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી-પુત્ર ઉપર હુમલો