રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે માસૂમ બાળાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહજી…
View More અહીં આવ તારું કામ છે…11 વર્ષની બાળા સાથે પરિણિત ઢગાના અડપલાં, પોલીસે પકડી પોંખ્યોcrime
શિવાજીનગરમાં યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર જીવલેણ હુમલો
શહેરના દૂધસાગર રોડ પર આવેલી શિવાજીનગર શેરી નંબર-21માં કૌટુંબિક દીકરાના પ્રેમ લગ્નની અદાવત રાખીને એક જ પરિવારના છ સભ્યોએ ભેગા મળીને એક વૃદ્ધ દંપતી અને…
View More શિવાજીનગરમાં યુવતીને ભગાડી પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર જીવલેણ હુમલોત્રંબામાં વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
રાજકોટ શહેરના ત્રંબા ગામની સીમમાં સપાટો બોલાવીને મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર માદક પદાર્થના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસને તેમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી…
View More ત્રંબામાં વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયુંશાપર-વેરાવળમાં કેબિનમાં ગાંજો રાખી વેચાણ કરતો શખ્સ પકડાયો
રાજકોટ ગ્રામ્ય SOG એ શાપર-વેરાવળ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની કેબિનમાં ગાંજાનું વેચાણ કરતો હતો. રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત…
View More શાપર-વેરાવળમાં કેબિનમાં ગાંજો રાખી વેચાણ કરતો શખ્સ પકડાયોદોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી હોટેલમાંથી રૂ.14,000ની રોકડની ચોરી,ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નેત્રદિપ આઈ હોસ્પિટલની બાજુમાં આવેલી જાણીતી ‘માં શક્તિ ટી પોસ્ટ’ હોટેલને નિશાન બનાવી એક અજાણ્યો ચોર ઈસમ રાત્રિના…
View More દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી હોટેલમાંથી રૂ.14,000ની રોકડની ચોરી,ઘટના સીસીટીવીમાં કેદરાજકોટ સહિત ચાર બેંકો સાથે રૂ.41.44 કરોડની ઠગાઈ
મૂળ ગાંધીધામના અને હાલ ગાંધીનગરમાં રહેતા તેમજ એક્સિસ બેંકમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર રામચંદ પોપટે અમદાવાદ શહેર સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે એક મોટી…
View More રાજકોટ સહિત ચાર બેંકો સાથે રૂ.41.44 કરોડની ઠગાઈધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજના ચક્રમાં ફસાવી રૂપિયા 2 લાખના 4 લાખ પડાવ્યા છતાં ધમકી
ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજખોરોએ ત્રાસ આપી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટરે ધંધાકીય જરૂૂરિયાત માટે માત્ર રૂૂપિયા બે લાખ વ્યાજે લીધા બાદ બે વ્યાજખોરોએ દૈનિક…
View More ધોરાજીના ટ્રાન્સપોર્ટરને વ્યાજના ચક્રમાં ફસાવી રૂપિયા 2 લાખના 4 લાખ પડાવ્યા છતાં ધમકીધોરાજીમાં હિન્દુ યુવતીને ભગાડી જનાર લઘુમતિ યુવાનના ઘર ઉપર ટોળાનો હુમલો
યુવતી પરત આવી ગયા બાદ સમાધાન થયા પછી યુવકના ઘરમાં ઘૂસી ટોળાનો હુમલો અને તોડફોડ, ઘોડિયામાં સુતેલી દોઢ માસની બાળકી ઘાયલ ધોરાજી તાલુકાના ભુતવડ ગામે…
View More ધોરાજીમાં હિન્દુ યુવતીને ભગાડી જનાર લઘુમતિ યુવાનના ઘર ઉપર ટોળાનો હુમલોરાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધી
રાજકોટમાં રહેતા ખેડૂતને ગોંડલના પરિચિત મિત્રએ જ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર અન્ય એક નિર્દોષ ખેડૂતને એક યુવતીને મદદથી ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવી અપહરણ કરી કાર…
View More રાજકોટના ખેડૂતને ગોંડલમાં હનિટ્રેપમાં ફસાવી અપહરણ કરી કાર પડાવી લીધીરાજકોટ દારૂનું પીઠું, સતત બીજા દિવસે 1.10 કરોડનો દારૂ ઝડપાયો
ગઇકાલે એકસપ્રેસ હાઇવે પરથી દોઢ કરોડનો દારૂ ઝડપાયા બાદ રાત્રે ફરી રાજકોટ આવતો 22773 બોટલ દારૂ કબજે બે દિવસમાં અઢી કરોડનો દારૂ ઝડપાતા ઉઠેલા સવાલ,…
View More રાજકોટ દારૂનું પીઠું, સતત બીજા દિવસે 1.10 કરોડનો દારૂ ઝડપાયો