ગુજરાત2 days ago
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ માટે કેન્દ્રની ટીમ ગાંધીનગર દોડી આવી
છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનાં ચગડોળે ચડેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હવે કેન્દ્રની ટીમ દ્વારા તપાસ શરૂૂ કરી છે. ગાંધીનગમાં દિલ્હીથી આવેલ કેન્દ્રની ટીમ દ્વારા તપાસ શરૂૂ...