ભાયાવદરમા આંબેડકર નગર પાસે રહેતી યુવતીએ યુવક સાથે મૈત્રી કરારથી રહેવા બાબતે પરીવારજનોને સારુ નહી લાગતા તેની સાથે ઝઘડો થતા જાહેરમા મારા મારી થઇ હતી…
View More ભાયાવદરમાં યુવક સાથે મૈત્રીકરાર કરનાર યુવતી અને પરિવાર વચ્ચે મારામારીBhayavadar news
ભાયાવદર ભાજપના આગેવાનના ભાઈ સહિત જુગાર રમતા પાંચ ઝડપાયા
ભાયાવદર પોલીસને મળેલ બાતમીને આધારે જુગાર અંગેની રેડ કરતા એક જ કુટુંબના પાંચ જેટલા વ્યક્તિઓની રૂૂપિયા 13,720 ની રોકડ રકમ સાથે કરી અટકાયત જુગારધારા મુજબ…
View More ભાયાવદર ભાજપના આગેવાનના ભાઈ સહિત જુગાર રમતા પાંચ ઝડપાયાભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
ભાવનગરના મેથાણાના શખ્સે મકાન ભાડે રાખી ક્લિનીક શરુ કર્યું હતું, દવા સહિત આઠ હજારનો મુદ્દામાલ કબજે ઉપલેટાના ભાયાવદરના જામટીંબડી બસ સ્ટેશન-ખજુરડા રોડ જુની ક્ધયા શાળા…
View More ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોભાયાવદરમાં ચૂંટણી પૂર્વે મંગાવેલો રૂપિયા 4.68 લાખનો દારૂ ઝડપાયો
ભાયાવદરમાં પોલીસે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે બુટલેગરના ઘરે દરોડો પાડી તેના બેડરૂમમાં સેટીની નીચે બનાવેલ અંડરગ્રાઉન્ડ ચોરખાનામાંથી રૂા.4.68 લાખની કિંમતનો 380 બોટલ દારૂ તથા કાર…
View More ભાયાવદરમાં ચૂંટણી પૂર્વે મંગાવેલો રૂપિયા 4.68 લાખનો દારૂ ઝડપાયોભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી-મળતિયાઓનો હુમલો
25થી 30 લોકોનું ટોળુ તૂટી પડયું, બપોર સુધી ભાયાવદર બંધનું એલાન, સોશિયલ મીડિયામાં મેસેજનો ડખ્ખો ભાયાવદરમાં ફટાકડા ફોડવાની બાબતમાં સોશ્યલ મીડિયામાં આવેલા મેસેજના પ્રત્યુતરનો ખાર…
View More ભાયાવદરમાં વિપક્ષના નેતા ઉપર ભાજપ અગ્રણી-મળતિયાઓનો હુમલોભાયાવદર પાસે દવા લઇને પરત ફરતા મોજીરાના વૃધ્ધનું બાઇક અકસ્માતમાં મોત
ઉપલેટા તાલુકાના મોજીલા ગામે રહેતા વૃદ્ધ ભાયાવદરથી દવા લઈને પરત ફરતા હતા ત્યારે ભાયાવદર નજીક બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી…
View More ભાયાવદર પાસે દવા લઇને પરત ફરતા મોજીરાના વૃધ્ધનું બાઇક અકસ્માતમાં મોતભાયાવદરમાં youtube ચેનલ ઉપર ગરોળી શબ્દનો ઉપયોગ કરતા દંપતી ઉપર એસ્ટ્રોસિટી
ઉપલેટાથી 13 કિલોમીટર દૂર આવેલા ભાયાવદર ગામે ગઈકાલે પટેલ દંપતિ ઉપર સોશિયલ મીડિયા ઉપર ઢેઢ ગરોળી લીન્ડી ખાય શબ્દનો ઉપયોગ કરી જ્ઞાતિ ને…
View More ભાયાવદરમાં youtube ચેનલ ઉપર ગરોળી શબ્દનો ઉપયોગ કરતા દંપતી ઉપર એસ્ટ્રોસિટીભાયાવદરમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે ચેકિંગ, વીજચોરી ઝડપાઈ
ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયની કડક સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો સામે 100 કલાકમાં કડક કાર્યવાહી હાથ ધરી પગલાં ભરવા માટે તંત્રને…
View More ભાયાવદરમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે ચેકિંગ, વીજચોરી ઝડપાઈસ્પીડબ્રેકરે વધુ એકનો ભોગ લીધો; ભાયાવદર પાસે બાઇક પરથી પટકાયેલા મહિલા GRDનું મોત
રાજકોટમાં 10 ફૂટના અંતરે ખડકી દેવાયેલા બે સ્પીડ બ્રેકરના કારણે સર્જાયેલા અકસ્માતમાં પિતરાઈ ભાઈની નજર સામે જ સગીરનું મોત નિપજ્યાની ઘટના હજુ વિસરાય નથી…
View More સ્પીડબ્રેકરે વધુ એકનો ભોગ લીધો; ભાયાવદર પાસે બાઇક પરથી પટકાયેલા મહિલા GRDનું મોતભાયાવદરના વૃદ્ધે વ્યાજે લીધેલા 5.50 લાખના 7.20 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરોનો ત્રાસ
ભાયાવદરના ગંજીવાડામાં રહેતા વૃદ્ધને પઠાણી વ્યાજે રૂૂ.5.50 લાખ આપી આ રકમનું વ્યાજ સહીત રૂૂ.7.20 લાખ વસુલી બે વ્યાજખોર શખ્સોએ વધુ રકમ પડાવવા વૃદ્ધને ધમકી…
View More ભાયાવદરના વૃદ્ધે વ્યાજે લીધેલા 5.50 લાખના 7.20 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરોનો ત્રાસ