ભાયાસરના વેપારીને રામપરાની કરોડોની જમીનનો સોદો કેન્સલ કરવા સંબંધીની ધમકી

આજીડેમ તાબેના ભાયાસરમાં રહેતા રેતી કપચીના વેપારીને રામપરામાં આવેલી કરોડોની જમીનનો સોદો કેન્સલ કરાવી જમીન નહીં ખરીદવા કોઠારીયાના શખ્સે ફોન પર ધમકી આપતા પોલીસમાં ફરિયાદ…

View More ભાયાસરના વેપારીને રામપરાની કરોડોની જમીનનો સોદો કેન્સલ કરવા સંબંધીની ધમકી