પતિએ આપઘાત કરી લેતા ભાવનગરમાં અંતિમ સંસ્કારના દિવસે પત્નીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ ખાતે રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ અમદાવાદમાં આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યો ભાવનગર ખાતે…

View More પતિએ આપઘાત કરી લેતા ભાવનગરમાં અંતિમ સંસ્કારના દિવસે પત્નીનો આપઘાતનો પ્રયાસ

ભાવનગરમાં ડિમોલિશનના વિરોધમાં પિડીતો સાથે કોંગ્રેસની જનઆક્રોશ રેલી

વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો ડંકાની ચોટે આંદોલન કરવા મેવાણીની ચીમકી: આવેદનપત્ર પાઠવી રજૂઆત ભાવનગર ના શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર…

View More ભાવનગરમાં ડિમોલિશનના વિરોધમાં પિડીતો સાથે કોંગ્રેસની જનઆક્રોશ રેલી

ભાવનગરમાં પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલુ રાખવા પ્રયાસ કરનાર પુત્ર સામે ફરિયાદ

  ભાવનગર જિલ્લા તિજોરી કચેરી મારફત પેન્શન મેળવતા પેન્શનરમાં પુત્ર એ તેના પિતાની હયાતી અંગે ખોટા આધાર પુરાવા રજૂ કરી તેના પિતાના નામનું પેન્શન શરૂૂ…

View More ભાવનગરમાં પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલુ રાખવા પ્રયાસ કરનાર પુત્ર સામે ફરિયાદ

ભાવનગરના નવાપરાના યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના નવાપરા વિસ્તારમાં…

View More ભાવનગરના નવાપરાના યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા

  આઠ વર્ષ પુર્વે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા આધેડે 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કરતા આ અંગેનો કેસ ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ…

View More ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા

ભાવનગરમાં સરાજાહેર યુવાનને ઢોર માર મારનાર બે ટપોરીઓનો વરઘોડો નીકળ્યો

ભાવનગર શહેરના ડોન વિસ્તારમાં વેપારી યુવાનને ઢોર મારનાર બંને માથાભારે શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ બરાબર સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ભાવનગરમાં માથાભારે…

View More ભાવનગરમાં સરાજાહેર યુવાનને ઢોર માર મારનાર બે ટપોરીઓનો વરઘોડો નીકળ્યો

ભાવનગરમાં પત્નીએ કરેલ કોર્ટ કેસ ચાલુ હોવા છતાં પતિએ બીજી મહિલા સાથે નિકાહ કરી લીધા

  ભાવનગરમાં રહેતા મહિલાને તેના પતિ સહિતના સાસરિયાંઓએ ત્રાસ આપી ઘરેથી કાઢી મૂક્યા બાદ સાસરીયા વિરુદ્ધ કોર્ટ કેસ ચાલતો હોવા છતાં મહિલાના પતિએ બીજા નિકાહ…

View More ભાવનગરમાં પત્નીએ કરેલ કોર્ટ કેસ ચાલુ હોવા છતાં પતિએ બીજી મહિલા સાથે નિકાહ કરી લીધા

ભાવનગરમાં ગુંડાતત્ત્વોની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ગાળો આપી ઢોર માર માર્યો

ભાવનગરમાં એકટીવા સાથે કાર અથડાયા બાદ બાઇકમાં જઈ રહેલા બે શખ્સોએ કારચાલકને જાહેરમાં ઢોર માર મારતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે…

View More ભાવનગરમાં ગુંડાતત્ત્વોની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ગાળો આપી ઢોર માર માર્યો

ભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અનેક ગામડાઓમા દેશીદારૂૂ બનાવવ માટે ની નાની મોટી ભઠીઓચાલી રહી છે.તેમાંય સૌથીવધુ દેશીદારૂૂ અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં અગિયારેક અડ્ડાઓમા ખુલ્લેઆમ…

View More ભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલી

ભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધો

  ભાવનગર ની તળાજા પોલીસ દુષ્કર્મ ના આરોપી અને સગીરા ને મેડિકલ ચેકઅપ કરાવવા માટે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતેલાવી હતી.આરોપી યુવક ને બાથરૂૂમમાં મોકલવામા આવ્યો…

View More ભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધો