ભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇ

ઘોઘાના તગડી ગામે રહેતા યુવાનને કેનેડા વર્ક પરમિટ પર મોકલવાની લાલચ આપી એક મહિલા સહિત ત્રણ લોકો રૂૂ.17 લાખ મેળવી યુવાન સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી…

View More ભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇ

તળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યો

ભાવનગર જિલ્લાના તળાજા ના ખંઢેરા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા તાજેતરમાં ચૂંટાયેલા સભ્ય ઉપર આજે ગામના ત્રણ ઈસમો એ હુમલો કરી બોથડ હથિયાર ના ઘા…

View More તળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યો

ભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરી

ભાવનગર માં રહેતા એક દંપતિ સાથે હાદાનગરમાં રહેતા એક કૌટુંબિક શખ્સે જ લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. હાદાનગરના શખ્સે દંપતિને સ્ક્રેપના વ્યવસાયમાં…

View More ભાવનગરમાં દંપતી સાથે કૌટુંબિક શખ્સે 25 લાખથી વધુ રકમની ઠગાઈ કરી

ભાવનગર જિલ્લામાં ખેતમજૂરના નામે કરોડોની ટેક્ષ ચોરી

તળાજાના રત્નકલાકાર સહિત ત્રણને 37 કરોડના બેન્ક વ્યવહારોની નોટિસ મળતા સમગ્ર કૌભાંડ ખુલ્યું: બેન્ક લોનના નામે આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ મેળવી બેન્ક એકાઉન્ટ ખોલી નાખ્યા…

View More ભાવનગર જિલ્લામાં ખેતમજૂરના નામે કરોડોની ટેક્ષ ચોરી

કોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેર

મ.કૃ.ભાવ.યુનિ.માં નવા એક્ટના અમલીકરણ સાથે ગત ફેબુ્ર.થી મે માસ દરમિયાન યોજાયેલી સ્નાતક, અનુસ્નાતક પરીક્ષામાં ગેરરીતિ આચરતાં ઝડપાયેલાં 90 પૈકી 87 વિદ્યાર્થીને દોષિત જાહેર કરી તમામને…

View More કોપીકેસમાં ઝડપાયેલા 90 માંથી 87 વિદ્યાર્થી દોષિત: ત્રણ નિર્દોષ જાહેર

ભાવનગરના વડિયા ગામે ટાંકામાં નહાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત

  ભાવનગરના સિહોર નજીકના વડીયા ગામે ટાંકામાં નાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત નીપજયું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાનના ચરૂૂ જિલ્લાના સાત્યુ ગામના વતની અને…

View More ભાવનગરના વડિયા ગામે ટાંકામાં નહાવા પડેલા શ્રમિકનું ડૂબવાથી મોત

ભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇ

પોલીસે વિહિપના આગેવાનનો કાંઠલો પકડતા બબાલ બાદ મામલો થાળે પડ્યો ભાવનગર ગઈ કાલે રથયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો દ્વારા દાવ પેચ રમાતો હતો તે…

View More ભાવનગરમાં પોલીસ-વિહિપ વચ્ચે ચકમક ઝરતા રથયાત્રા અટકાવાઇ

ભાવનગરની સર્વોત્તમ ડેરીનાં 25મા સ્થાપનાદિન નિમિત્તે દૂધ ખરીદીમાં રૂા.20નો રેકોડબ્રેક વધારો

ભાવનગરની સર્વોત્તમ ડેરી દ્વારા 24 વર્ષ પૂર્ણ કરી 25માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ઉજવણી કરવામાં આવી છે. સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર. જોષી…

View More ભાવનગરની સર્વોત્તમ ડેરીનાં 25મા સ્થાપનાદિન નિમિત્તે દૂધ ખરીદીમાં રૂા.20નો રેકોડબ્રેક વધારો

ભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

ઇસ્કોન મંદિરનું આયોજન, 32 ફુટ ઉંચા ગગનચુંબી રથમાં ભગવાન નગરદર્શને નીકળશે ભાવનગર લીલા સર્કલ સીદસર રોડ ભક્તિ વેદાંત સ્વામી માર્ગ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા…

View More ભાવનગરમાં કાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

ભાવનગરમાં શુક્રવારે નીકળનાર રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત

અષાઢી બીજ શુક્રવારના રોજ ભાવનગર શહેરમા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે.…

View More ભાવનગરમાં શુક્રવારે નીકળનાર રથયાત્રામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત