ભાવનગરમાં સોની વેપારીઓને 100 ટચની શુદ્ધ ચાંદી હોવાનું કહી હલકી ગુણવત્તાની ચાંદી વેચવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. રાજકોટથી એક ભાઈ-બહેન 25 ટચની ચાંદીને 100 ટચની…
View More ભાવનગરમાં નકલી ચાંદી વેચવા આવેલા રાજકોટના ભાઇ-બહેન ઝડપાયાbhavnagar news
ભાવનગરના મહુવામાં આવેલ અનાજના ગોડાઉનમાં દરોડો, 21 લાખનો જથ્થો સીઝ કરાયો
ભાવનગર જિલ્લાના મહુવા નજીક નેશનલ હાઇવે પર આવેલા એક અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે મામલતદાર ટીમ અને પોલીસ વિભાગ દ્વારા…
View More ભાવનગરના મહુવામાં આવેલ અનાજના ગોડાઉનમાં દરોડો, 21 લાખનો જથ્થો સીઝ કરાયોરો-રો ફેરી મારફતે ભાવનગરમાં સપ્લાય કરાતો 4.17 લાખનો દારૂ પકડાયો
ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવા આપેલી સખત સૂચનાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના…
View More રો-રો ફેરી મારફતે ભાવનગરમાં સપ્લાય કરાતો 4.17 લાખનો દારૂ પકડાયોભાવનગરના ભંડારિયા ગામે ખેડૂત ઉપર બૂટલેગરોનો ખૂની હુમલો
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામે દારૂૂના ધંધાની પોલીસને બાતમી આપતા હોવાની આશંકા રાખી ગામના જ ત્રણ શખસોએ એક ખેડૂત પર લાકડાના ધોકા અને સોટી…
View More ભાવનગરના ભંડારિયા ગામે ખેડૂત ઉપર બૂટલેગરોનો ખૂની હુમલોભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: શેત્રુંજી ત્રીજી વખત છલકાયો
સમગ્ર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાછલા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 73.4 મીમી (લગભગ 3 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે…
View More ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: શેત્રુંજી ત્રીજી વખત છલકાયોભાવનગરમાં 4.72 કરોડની છેતરપિંડી કરનાર નિકિતા ઝડપાઇ
શેરબજારમાં રોકાણના હેતુસર વિદેશમાં રહેતા વૃદ્ધને અમદાવાદની એક મહિલાએ ઊંચા વળતરની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ નિયત મુદતે નાણાં પરત ન આપી રૂૂ.…
View More ભાવનગરમાં 4.72 કરોડની છેતરપિંડી કરનાર નિકિતા ઝડપાઇભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
ભાવનગર જિલ્લામાં કોરોનાનો નવો કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મોરબી જિલ્લામાંથી ભાવનગરના પાલીતાણા ખાતે પ્રવાસે આવેલી એક 43 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ…
View More ભાવનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: પાલીતાણા આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ નીચે આવતા પાણિયાળી ગામના સરપંચ સાથે મોબાઈલના માધ્યમથી છેતરપીંડી થયાનું ડી.વાય.એસ.પી નકુમની અધ્યક્ષતામાં યોજાયેલા તળાજા ડિવિઝન પોલીસ મથક નીચે…
View More ભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડીભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં તબીબી અધિક્ષક સહિત 5 સામે કાર્યવાહી
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં દોઢ માસ પૂર્વે બનેલી રેગિંગની ઘટનામાં 5 ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાયા છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને…
View More ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં તબીબી અધિક્ષક સહિત 5 સામે કાર્યવાહીભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ
ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ…
View More ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ