બંગાળમાં ટિકિટ ન મળવાથી ગુસ્સે ભરાયેલા, પાર્ટીના કાર્યકરોએ કથિત રીતે પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી અને ભગવાન રામનું પોસ્ટર ફાડી નાખ્યું. આ ઘટના ભાજપમાં ચાલી રહેલા…
View More બંગાળમાં ભાજપના કાર્યકરો તોફાને ચડયા: ભગવાન રામનું પોસ્ટર ફાડયુંBengal
ભાજપનો મેજિક શો: ક્રોસ વોટિંગથી રાજ્યસભાના પરિણામો પલટાવ્યા
બિહારમાં ચાર ધારાસભ્યો ‘ઘેર હાજર’ રહેતા એનડીએને પાંચેય બેઠકો મળી ગઇ: ઓરિસ્સામાં બીજેડીમાં તોડફોડ કરી : હરિયાણામાં રસાકસી બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા…
View More ભાજપનો મેજિક શો: ક્રોસ વોટિંગથી રાજ્યસભાના પરિણામો પલટાવ્યાબંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચવા સુપ્રીમ કોર્ટનો હુકમ: મમતાએ ધરણાં સમેટ્યા
કેન્દ્ર અને ચૂંટણી પંચને લપડાક: ન્યાયિક અધિકારી પર શંકા ચલાવી લેવાય નહીં: સીજેઆઇ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરતી પ્રક્રિયા એસઆઇઆર મુદ્દે વિવાદ…
View More બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચવા સુપ્રીમ કોર્ટનો હુકમ: મમતાએ ધરણાં સમેટ્યામમતાના રાજ્યસભા ઉમેદવારો વહીવટ, કાયદો, ગ્લેમરમાંથી પસંદ
ભાજપ છોડીને તૃણમૂલમાં આવેલા બાબુલ સુપ્રિયો પણ સંસદમાં જશે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના ચાર ઉમેદવારોના નામ જાહેર કરી દીધી છે. પાર્ટીએ…
View More મમતાના રાજ્યસભા ઉમેદવારો વહીવટ, કાયદો, ગ્લેમરમાંથી પસંદચૂંટણીપંચે બંગાળના પોતાના સાત અધિકારીની કરી હકાલપટ્ટી
ચૂંટણી પંચે રાજ્યમાં ચાલી રહેલી ખાસ સઘન સમીક્ષા (SIR) પ્રક્રિયાના સંદર્ભમાં “ગંભીર ગેરવર્તણૂક, ફરજમાં બેદરકારી અને વૈધાનિક સત્તાના દુરુપયોગ” બદલ સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ (AEROs)…
View More ચૂંટણીપંચે બંગાળના પોતાના સાત અધિકારીની કરી હકાલપટ્ટીબંગાળમાં નવી બાબરી મસ્જિદના સ્થાપક હુમાયુ પર આક્રમક હુમલો
30થી વધુ સશસ્ત્ર તોફાનીઓના ઘેરાવામાંથી સાથીદારોએ તેમને માંડ ઉગાર્યા પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જીદનો શિલાન્યાસ કરનારા હુમાયુ કબીર પર અચાનક હુમલો થતા રાજકારણ ગરમાયું છે. હુમાયુ…
View More બંગાળમાં નવી બાબરી મસ્જિદના સ્થાપક હુમાયુ પર આક્રમક હુમલોIPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટે
બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસની ચૂંટણી સલાહકાર કંપનીI-PAC પર ઈડીની રેડ અને એ પછી કોલકત્તા હાઈકોર્ટમાં ઈડીની અરજીની સુનાવણી દરમિયાન થયેલી બબાલ મામલે સુપ્રીમ…
View More IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટેબંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટ
વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા નિર્દેશ જારી કરાતા હોવાની દલીલ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. સોમવારે,…
View More બંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટબંગાળમાં તૃણમૂલની સલાહકાર કંપની પર દરોડા: મમતાની દુખતી નસ દબાઇ ગઇ
પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાન ઉકળતા બિંદુએ પહોંચતું દેખાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કોલકાતા સ્થિત રાજકીય સલાહકાર કંપની IPAC ના કાર્યાલય પર…
View More બંગાળમાં તૃણમૂલની સલાહકાર કંપની પર દરોડા: મમતાની દુખતી નસ દબાઇ ગઇબંગાળમાં મમતા હજુય લોકપ્રિય: ચૂંટણી પહેલાનો સરવે
39.6% મતદારો તૃણમૂલની, 30.5% ભાજપની તરફેણમા: દીદીને ફરી સીએમ જોવા માગે છે 35.4% ઉતરદાતાઓ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ…
View More બંગાળમાં મમતા હજુય લોકપ્રિય: ચૂંટણી પહેલાનો સરવે