પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની શોધખોળ બગસરાના વેપારીને કારના બહાને રાજકોટના શખ્સે 17.90 લાખ પડાવી લીધા હતા. અહીં વેપારીને 4.60 લાખ પરત ન આપી છેતપીંડી આચરી…
View More બગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈBAGASARA
દબાણો સામે બગસરા જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકી
અમરેલી જિલ્લાના બગસરામાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જૂની હળીયાદ ગામના દબાણો દૂર કરવાની બાબતે લાંબા…
View More દબાણો સામે બગસરા જિલ્લા પંચાયતના સદસ્યની આત્મવિલોપનની ચીમકીબગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલન
બગસરા ડેપોનો દિવસે ને દિવસે વહીવટ કથળતો જતો હોય તેવું લાગી રહ્યું છે. જયારે આજ રોજ અમરેલી ઉપ ડાઉન કરતા વિધાર્થીઓ તેમજ નોકરિયાત લોકોમાં જન…
View More બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવતા કરાયું રસ્તારોકો આંદોલનબગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ
બગસરા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર જેતપુર રોડ પર શરૂૂ કરેલ છે જેમાં ખેડૂતોને મગફળી માટે દરેક ખેડૂત પાસેથી ભરાઈને નામે 5000 રૂૂપિયા જેવી…
View More બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપબગસરામાં દબાણ અને ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં રોષની લાગણી
વારંવાર લેખિત જાણ કરવા છતાં નિવેડો નહીં આવતા આંદોલનની ચિમકી બગસરામાં દબાણ અને ટ્રાફિક સમસ્યા એટલે માથાનો દુખાવો પોલીસ આળસ ખંખેરી આ સમસ્યા ક્યારે હલ…
View More બગસરામાં દબાણ અને ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં રોષની લાગણીબગસરામાં ખંડણી માંગી કોન્ટ્રાક્ટર પર પાંચ શખ્સોનો હુમલો: કારમાં તોડફોડ
બગસરા નગરપાલિકા બિલ્ડીંગ સામે રોડ ઉપર અમદાવાદના હાર્દિકભાઈ નટવરલાલ ઠેસિયાની એચ એન ઠેસિયા ક્ધટ્રક્શન કંપની એ બગસરામાં આરસીસી રોડનું કામ રાખેલ હોય અને તેનું બગસરા…
View More બગસરામાં ખંડણી માંગી કોન્ટ્રાક્ટર પર પાંચ શખ્સોનો હુમલો: કારમાં તોડફોડબગસરાના શાક માર્કેટ રોડ પરથી દબાણ દૂર કરાયું
બગસરાના અનેક વિસ્તારોમાં લારી ગલ્લા અને રેકડી ધારકો દ્વારા દિન પ્રતિદિન દબાણ વધારવામાં આવી રહ્યું હતું તેવા સમયે બગસરામાં દબાણ હટાવવાનીની કામગીરી બાબતે રિપોર્ટ માંગવામાં…
View More બગસરાના શાક માર્કેટ રોડ પરથી દબાણ દૂર કરાયુંબગસરા શહેરની બહાર દબાણો દૂર કરાયા
શહેરની અંદર થયેલા દબાણ ને દૂર કરવા તંત્ર ક્યારે જાગશે? બગસરા શહેરના બહારના રસ્તાઓ પર દબાણ હટાવ્યા ને ઘણો સમય વીતી ગયો હોવા છતાં શહેરની…
View More બગસરા શહેરની બહાર દબાણો દૂર કરાયાબગસરામાં ત્રણ નવી બસો આવતા ધારાસભ્યની લીલીઝંડી
બગસરામાં એસટી ડેપોમાં બગસરા અમદાવાદ 11:30 કલાકે સવારે ઉપડતી બસ અને વહેલી સવારે સાત કલાકે ઉપડતી બગસરા સુરત બસ તેમજ વહેલી સવારે અમદાવાદ ઉપડતી બસ…
View More બગસરામાં ત્રણ નવી બસો આવતા ધારાસભ્યની લીલીઝંડીબગસરામાં તરખાટ મચાવનાર તસ્કર ઝડપાયો
50 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ બાદ બજારમાં વરઘોડો બગસરા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો વધવા લાગ્યા હોય આ બાબતે પોલીસના…
View More બગસરામાં તરખાટ મચાવનાર તસ્કર ઝડપાયો