ટ્રમ્પ માટે યુધ્ધમાંથી બહાર નીકળવું મુશ્કેલ: પૂર્વ CIA વડા લિયોન ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ભીંસમાં…
View More લશ્કરી કાર્યવાહીથી ઇરાન નબળું પડવાને બદલે વધુ કટ્ટર બન્યુંAmerica
મિશન પૂર્ણ થયું, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પના સૂર બદલાયા
અમેરિકાના સૈન્ય ઉદ્દેશ્યો પૂર્ણ થવાના આરે, સૈન્ય કાર્યવાહી ઓછી કરવાના સંકેત, હોર્મુઝ અંગે પણ હાથ ખંખેર્યા ઈરાન સાથે જંગે ચડેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે…
View More મિશન પૂર્ણ થયું, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પના સૂર બદલાયાટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરા
અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ ઉગ્ર બનતું જાય છે અને બંને છાવણીઓ એકબીજાના ઓઈલ અને ગેસ ફિલ્ડ પર હુમલા શરૂૂ કરતાં આખી દુનિયાની પત્તર ખંડાઈ જશે…
View More ટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરાવોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન જોવા મળતા અમેરિકા એલર્ટ મોડમાં
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ વકરી રહ્યું છે. આ ક્ષેત્રમાં સંઘર્ષ દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહ્યો છે. અમેરિકાએ…
View More વોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન જોવા મળતા અમેરિકા એલર્ટ મોડમાંઅમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યા
વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના…
View More અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યાઅમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે
ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનો અધ્યાય અટકાવી દીધો છે. અદ્યાપિ જાહેર કરાયેલા ભારત-અમેરિકા વેપાર સમજૂતીના પ્રારૂૂપને લઈને ઉઠતા પ્રશ્નોએ ફરી એ મૂળભૂત સવાલને મજબૂત બનાવ્યો…
View More અમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છેયુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફર
2600 ડોલર ભેટમાં અને વતન દેશ જવા મફત એર ટિકિટની ઓફર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ “સ્વ-દેશનિકાલ” યોજના શરૂૂ કરી છે. આ પહેલ હેઠળ, બિનદસ્તાવેજીકૃત…
View More યુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફરહોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયા
હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાન મિસાઈલ લોન્ચ સ્થળો પર 5,000 પાઉન્ડના GBU-72’બંકર બસ્ટર’ બોમ્બ ફેંક્યા, જે મધ્ય પૂર્વમાં લડાઈમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ બોમ્બ હોર્મુઝમાં…
View More હોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયાપહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકી
નાટો સહિતના દેશો તરફ નાળચું, યુદ્ધ આગળ વધારવા કટિબધ્ધ ઈરાન સામેનું યુધ્ધ ટ્રમ્પના રહસ્યમય વર્તન વચ્ચે સતત આગળ વધી ગયું છે અને હવે સ્થિતિ આ…
View More પહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકીઅમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે જે બહુપ્રતિક્ષિત વેપાર કરાર માર્ચ મહિનામાં થવાનો હતો, તે હવે અમેરિકાના નવા ટેરિફ માળખાને કારણે થોડો લંબાયો છે. વાણિજ્ય…
View More અમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત