રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુનાઇટેડ સ્ટેટ્સ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદનારા કોઈપણ દેશની આયાત પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી…
View More ડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદનારા યુરોપના દેશો પર 100 ટકા ટેરિફ લાદવા ટ્રમ્પની ધમકીAmerica news
વેન્સની ચેતવણી બાદ ઈરાનનો પડકાર: ફરી હુમલો થયો તો જવાબ વધુ ભયંકર હશે
અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે…
View More વેન્સની ચેતવણી બાદ ઈરાનનો પડકાર: ફરી હુમલો થયો તો જવાબ વધુ ભયંકર હશેઇરાનને ક્રૂડ વેચવાની છૂટથી ભાવ દબાયા, ભારતને મોંઘવારીથી રાહત મળશે
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીથી નારાજ ઈઝરાયલે લેબેનોન પર હુમલાનાં છમકલાં ચાલુ રાખ્યાં છે ત્યારે અમેરિકાએ ઈરાન સાથે શાંતિ સ્થાપવાની પોતાની ઈચ્છા મજબૂત હોવાનો…
View More ઇરાનને ક્રૂડ વેચવાની છૂટથી ભાવ દબાયા, ભારતને મોંઘવારીથી રાહત મળશેજો ડીલ ફેલ થઇ તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકી
ઇરાનના નેતાઓ, નૌકાદળ, 250 વિમાનો, મિસાઇલ-ડ્રોન ભંડાર નષ્ટ થઇ ગયાનો પણ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વાતચીત દરમિયાન ઈરાનને ધમકી આપી છે.…
View More જો ડીલ ફેલ થઇ તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકીરાતભર ડ્રામા બાદ ઈરાન-અમેરિકા 60 દિવસમાં ડીલ માટે સહમત
હોર્મુઝ ખાડીમાં બન્ને દેશો વચ્ચે સીધો સંઘર્ષ ખાળવા હોટલાઈન સ્થાપિત કરાશે, લેબનોનમાં સૈન્ય કાર્યવાહી અને હિંસા રોકવા સંયુક્ત સેલની રચના ટ્રમ્પે હુમલાની ધમકી આપતા ઈરાની…
View More રાતભર ડ્રામા બાદ ઈરાન-અમેરિકા 60 દિવસમાં ડીલ માટે સહમતઅમેરિકાનો વિદ્યાર્થીઓને ઝટકો, કોર્સની અવધી જેટલા જ સમયના વિઝા મળશે
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોતા લાખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની સરકાર સ્ટુડન્ટ વિઝા સંબંધિત નિયમોમાં મોટા…
View More અમેરિકાનો વિદ્યાર્થીઓને ઝટકો, કોર્સની અવધી જેટલા જ સમયના વિઝા મળશેઅમેરિકામાં પંજાબી યુવકે માતા-પિતા અને દાદીની ગોળી મારી હત્યા કરી
અમેરિકાના ટેક્સાસમાં એક ભારતીય પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પરિવારના પુત્રએ તેના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને ક્રૂરતાપૂર્વક હત્યા…
View More અમેરિકામાં પંજાબી યુવકે માતા-પિતા અને દાદીની ગોળી મારી હત્યા કરીઅમેરિકાએ ખેલ પાડયો: ઇરાનને આપવાના 300 અબજ ડોલરનો અરબ દેશોને ડામ
અમેરિકા દ્વારા ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે સહી કરાયેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) ના છઠ્ઠા પોઇન્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દામાં સ્પષ્ટ…
View More અમેરિકાએ ખેલ પાડયો: ઇરાનને આપવાના 300 અબજ ડોલરનો અરબ દેશોને ડામઅમારા પૈસાના હથિયાર વાપરો છો, વેન્સે ઇઝરાયલને ઓકાત બતાવી
ટ્રમ્પ બાદ અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખે પણ ઇઝરાયલને આડે હાથ લીધું અમેરિકાએ ઇરાન સાથે જંગ ખતમ કરવાની ડીલ શું કરી, અત્યાર સુધી જે ઈઝરાયલ સાથે મળીને…
View More અમારા પૈસાના હથિયાર વાપરો છો, વેન્સે ઇઝરાયલને ઓકાત બતાવીઇઝરાયેલની અવગણનાએ ત્રણ પ્રેસીડેન્ટ ડૂબાડયા, હવે ટ્રમ્પનો વારો?
અમેરિકી રાજકારણમાં ઇઝરાયેલ એવો સંવેદનશીલ મુદ્દો છે જેને ‘થર્ડ રેલ ઓફ અમેરિકન પોલિટિક્સ’ કહેવામાં આવે છે. આ શબ્દ એવા મુદ્દાઓ માટે વપરાય છે જેને સ્પર્શવું…
View More ઇઝરાયેલની અવગણનાએ ત્રણ પ્રેસીડેન્ટ ડૂબાડયા, હવે ટ્રમ્પનો વારો?