અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. અવિરત વરસાદથી અમદાવાર શહેર સ્થંભી ગયું હતું. રસ્તાઓ જાણે નદીઓ બની…
View More અમદાવાદને સતત બીજા દિવસે ધમરોળતા મેઘરાજાAhmedabad news
નવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યા
અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સેનાની મદદ લેવાઈ, ગેલોપ્સ પાર્કમાં ફસાયેલા 900 લોકોને બચાવવા ઓપરેશન રાજ્યમાં 38653 લોકોનું સ્થળાંતર, 5547 લોકોનું રેસ્કયુ કરાયું, વાયુસેનાની છ ટુકડી તૈનાત કરાઈ…
View More નવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યાએસ.જી.હાઇવે ચક્કાજામ, પેલેડિયમ મોલ પાસે અટકાવાયો સીએમનો કાફલો
અમદાવાદ શહેરમાં તૂટી પડેલા અવિરત વરસાદથી સમગ્ર શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર, પ્રહલાદ નગર અને થલતેજ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે શહેરની…
View More એસ.જી.હાઇવે ચક્કાજામ, પેલેડિયમ મોલ પાસે અટકાવાયો સીએમનો કાફલોદિલ્હીના પડઘા અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો
નીટ પેપર લીક પ્રકરણના દિલ્હીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા બાદ હવે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
View More દિલ્હીના પડઘા અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવોઅમદાવાદમાં વેજને બદલે નોનવેજ બર્ગર, સુરતમાં મંચુરિયનમાં ઉંદર
રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ અમદાવાદના મેકડોનાલ્ડ્સ આઉટલેટમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગર…
View More અમદાવાદમાં વેજને બદલે નોનવેજ બર્ગર, સુરતમાં મંચુરિયનમાં ઉંદરઅમદાવાદના શૈલા બાદ 26 કિ.મી. દૂર ચાંદખેડામાં દેખાયો દીપડો
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં ભારે ભય અને કૂતુહલનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે…
View More અમદાવાદના શૈલા બાદ 26 કિ.મી. દૂર ચાંદખેડામાં દેખાયો દીપડોઅમદાવાદમાં બે ગોડાઉનમાંથી 40 કરોડના ફટાકડા ઝડપાયા
વસ્ત્રાલમાં ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટથી 10 લોકોના મોત બાદ પોલીસ દોડતી થઇ, ફટાકડાના 65954 કાર્ટૂન સાથે બે શખ્સોની ધરપકડ અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત…
View More અમદાવાદમાં બે ગોડાઉનમાંથી 40 કરોડના ફટાકડા ઝડપાયાભકતોને દર્શન આપી મોડીરાત્રે નિજમંદિરમાં પરત ફર્યા ભગવાન જગન્નાથ
બહેન સુભદ્રાજી, ભાઇ બલભદ્રજી સાથે આખી રાત મંદિરના પટાંગણમાં વિતાવી, લાખો લોકો રથયાત્રામાં જોડાયા બાદ સવારથી જ દર્શન માટે લાઇનો લાગી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા…
View More ભકતોને દર્શન આપી મોડીરાત્રે નિજમંદિરમાં પરત ફર્યા ભગવાન જગન્નાથઅમદાવાદની નગરચર્યાએ નીકળ્યા જગન્નાથજી, રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર
અમદાવાદમાં આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે પ્રારંભ થયો હતો. પરંપરાગત પહિંદવિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને…
View More અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા જગન્નાથજી, રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂરઅમદાવાદમાં 50થી વધુ મિલ્કતો તોડી પડાઇ
અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.…
View More અમદાવાદમાં 50થી વધુ મિલ્કતો તોડી પડાઇ