જામનગર શહેર ના રણમલ તળાવ ગેટ નંબર – 2 નજીક એક કાર ચાલક એ વિધાર્થી ને ઠોકર મારી હતી ને બાદ મા કાર ચાલક…
View More રણમલ તળાવ ગેટ નંબર-2 નજીક કારે અડફેટે લેતા વિદ્યાર્થી ઘાયલaccident
સાવરકુંડલા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો: 15 ઇજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા જેસર રોડ બાયપાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો.તારીખ 26 ફેબ્રુઆરી 2025 બુધવારના રોજ રાત્રિના સમયે પીપાવાવ અમરેલી નેશનલ હાઇવે પર આ અકસ્માતની…
View More સાવરકુંડલા નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો: 15 ઇજાગ્રસ્તમહાકુંભમાંથી પરત ફરતા સાંસદ અકસ્માતમાં ઘાયલ
ઝારખંડ મુક્તિ મોરચાના રાજ્યસભા સાંસદ મહુઆ માંઝી રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ તે મહાકુંભમાંથી પરત ફરી રહી હતી. લાતેહારના હોટવાગ ગામમાં તેની…
View More મહાકુંભમાંથી પરત ફરતા સાંસદ અકસ્માતમાં ઘાયલકારમાંથી ઉતરી પત્નીની દવા લેવા વેપારીને બાઇકચાલકે ઉલાળતાં મોત
શહેરમા જામનગર રોડ ઉપર આવેલા મનહરપુર-1માં રહેતા કરિયાણાના વેપારી પોતાની કારમાં કાર લઇ પત્નીને દવા લેવા માટે નિર્મળા સ્કૂલ પાસે ગયા હતા. જ્યાં કારમાંથી ઉતરી…
View More કારમાંથી ઉતરી પત્નીની દવા લેવા વેપારીને બાઇકચાલકે ઉલાળતાં મોતરોંગ સાઇડમાં આવતા ટ્રકે છ જિંદગી છીનવી લીધી
રાજકોટની ભાગોળે માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અડફેટે રિક્ષાનો ખુરદો બોલી ગયો ચોટીલા લગ્નમાં જતા રાજકોટ અને જામનગરના બે પરિવારો ઉપર રસ્તામાં કાળ ત્રાટકયો ક્રેનની…
View More રોંગ સાઇડમાં આવતા ટ્રકે છ જિંદગી છીનવી લીધીબિહારની રાજધાની પટનામાં ટેમ્પો-ટ્રક અથડાતાં 7નાં મૃત્યુ
બિહારની રાજધાની પટનામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેના કારણે 7 લોકોના ઘટનાસ્થળે જ મોત…
View More બિહારની રાજધાની પટનામાં ટેમ્પો-ટ્રક અથડાતાં 7નાં મૃત્યુગોંડલ હાઈવે પાસેથી બે યુવાનો ઈજાગ્રસ્ત મળ્યા, એકનું મોત
ખાટલામાં સૂતેલા બન્ને યુવાનો ઉપર હુમલો થયો કે કોઈ વાહને અડફેટે લીધા તે જાણવા સીસીટીવી ઉપર તપાસ કેન્દ્રિત રાજકોટ-ગોંડલ હાઈવે પર સડક પીપળિયા ગામ પાસે…
View More ગોંડલ હાઈવે પાસેથી બે યુવાનો ઈજાગ્રસ્ત મળ્યા, એકનું મોતઅનીડા પાસે ‘હિટ એન્ડ રન’: કારની ઠોકરે ટ્રાવેલ્સ એજન્ટનું મોત
ગોંડલના અનીડા પાસે અજાણી કારના ચાલકે ઠોકરે લેતા જુની મેંગણી ગામના વૃધ્ધનું મોત નીપજયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવાયો છે.…
View More અનીડા પાસે ‘હિટ એન્ડ રન’: કારની ઠોકરે ટ્રાવેલ્સ એજન્ટનું મોતખોખડદળ નજીક પુલ પરથી ટેન્કરની પલટી
રાજકોટની ભાગોળે આવેલ પડવલા અને ખોખડદળ ગામ વચ્ચે ગઇકાલે ઓઇલનું ખાલી ટેન્કર સાંકડા રોડ ઉપર ખુલ્લા બેઠા પુલ પરથી પલટી મારી જતા ક્રેઇનની મદદથી ટેન્કર…
View More ખોખડદળ નજીક પુલ પરથી ટેન્કરની પલટીહિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખી
રાજકોટની ભાગોળે આવેલા લોધીકાના મેટોડા જીઆઇડીસીમા મજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારની બે વર્ષની માસુમ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર…
View More હિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખી